________________
HOOVER
જો તમારે ચિઠ્ઠી લિખને કી ઈચ્છા હવે તો શ્રી ઝાલરા પાટણ લિખજો મેં યહાં સે દિન૪ ૪ ૪ સેમે વિહાર કરે કે ઝાલરા પાટણ પહુંચુંગા ઠેકાણા શેઠજી ગણેશદાસજી દોલતરામજી કી દુકાનકા કરેગા તે મુઝે પહેાંગી + + + દેવ પુન વગેરે કામ કાજમે હુંશીયારી રાખજે + + + + + ઔર જો કેઈ શ્રાવક-શ્રાવિકા વગેરે મેરી તરફ સમાચાર પૂછે તેને સુખશાતા કહેજે સંવત ૧૯૩૯ વૈશાખ વદ ૩ બુધવાર લિ. ઝવેરસાગર મુ. કેટા-રામપુરાસે”
ત્યાં વૈશાખ વદ ચૌદશના વ્યાખ્યાનમાં ઉદયપુર શ્રીસંઘના આગેવાન-શ્રાવકોએ ભાવભરી આગ્રહ-પૂણે વિનંતિ કરી કે ની સા ! બાપ તો માને છેક ૧ર વલ્યા માવા ! ઘર ! મી' હીંનાવાં? | जडीयांरी ओलमे मदिर के शिखर पर ध्वजादंड पुराना हो गया था सो नया कराया है ! प्रतिष्ठा वास्ते आपको पधारना पडेगा.
પૂજ્યશ્રીએ ઘણું આનાકાની કરવા છતાં છેવટે ઉદયપુરના શ્રીસંઘે જ બોલાવી. પૂજ્યશ્રી જે. સુ. ૩ વિહાર કરી જે. વ. પ લગભગ ઉદયપુર પહોંચી ગયા.
તુ જે.વ. ૭ થી ઓચ્છવ ચાલુ કરી શ્રીસંઘે ઠાઠથી જે. વ. ૧૩ના મંગલ-મુહુર્ત પૂજ્યશ્રીના વાસક્ષેપ સાથે નૂતન-વજ-દંડારોપણ કરાવ્યું.
પૂજયશ્રીએ પણ અવસરચિત સમજી વિ. સં. ૧૯૯નું ચાતુર્માસ ઉદયપુરમાં કર્યું.
પૂજ્યશ્રીને ઉદયપુરના ચાતુર્માસ ડારણવશ ઉપરાઉપરી કરવા પડ્યાં, પણ પૂજ્યશ્રીએ સંયમ-ચર્યાની સાવચેતી, દોષ-રહિત આહારની ગવેષણ તથા ગૃહસ્થને વધુ પડતા પરિચયના અભાવ આદિ શાસ્ત્રીય-યણાથી પિતાનું અને સાથેના સાધુના સંયમી-જીવનને નિર્મળ રાખવા ચેક સાઈભર્યો પ્રયત્ન કર્યો હતો,
ભાવીયેગે અષાઢ વદ ચોથની રાત્રે મુનિ કેશવસાગરજી મ. ને પેટનું દર્દ અસહ્ય ઉપડ્યું, જેથી તાત્કાલિક બાહ્ય-ઉપચાર કર્યા.
બીજે દિવસે દેશી-વૈદ્યની દેખરેખ તળે ઉપચારો શરૂ કર્યા, પણ કે'ક તેવા વિશિષ્ટ ભાવી સંકેતના કારણે કેશવસાગરજી મ. ની તબિયત દિન-પ્રતિદિન ક્ષીણ થવા લાગી, ખેકની રૂચિ ઘટી ગઈ, દાહજવર જેવું થવાથી ખૂબ જ અસાતાને ઉદય થયો.
આ વખતે પૂજ્યશ્રીએ આરાધના પય, સંથારા પયત્નો, ચઉસરણ પયને, આઉર-પચ્ચકખાણ પયનો તથા પંચસૂત્ર (પ્રથમ અર્થ સાથે) વ્યવસ્થિતપણે સમજાવી આરાધનાનું બળ આપવા સતત પ્રયત્ન કર્યો.
અષાડ વદ ૧૧ ની રાત્રે પ્રતિકમણ પછી સંથારા–પિરસી ભણવી એકદમ છાતીમાં મુંઝવણ થવા લાગી. પૂજ્યશ્રીએ નાડી અને આંખોની સ્થિતિ જોઈ શ્રાવકોને સાવચેત કરી દીધા.