________________
BUSVĒTEURS
અમને તમારા કાગલ નહી આવવાથી વધારે ફીકર ઉત્પન્ન થાય છે, માટે કાગળ લખ્યા કરવાના છે, એસડ ખરાખર કરવુ.
જે એ કામ છે તેને હાલ અવસર નહી, તેટલામાં જાણજો દયાનંદ સરસ્વતી કયાં છે! તે લખજો !!”
ઉપરી
આ પત્રમાં તે વખતના સંવેગી સાધુઓમાં સહુના નાયક શિરમાર અનેક સાધુઓના પૂ. શ્રી મૂલચંદજી મહારાજ પોતે ગચ્છાધિપતિ છતાં-પૂ. અવેરસાગરજી મ. પ્રતિ કેટલા વાત્સલ્યભાવ દર્શાવે છે! કેટલી ચીવટ ધરાવે છે? વગેરે વિગતા સ્પષ્ટ જાણવા મળે છે.
આવા જ એક બીજો પત્ર પૂ. શ્રી મૂળચંદુજી મ.ના ઉપરના પત્રના અઠવાડિયા ` પછી જ લખાયેલ પ્રાચીન સ'ગ્રહમાંથી જડી આવ્યે છે.
“ શ્રી અમદાવાદથી લી. મુનિ મૂળચંદજીની સુખશાતા વાંચો. શ્રી ઉદયપુર સુનિ ઝવેરસાગરજી તમારા પત્ર વદ ૮ના પેતે. વાંચી સમાચાર જાણ્યા, વળી લખવા
તમેા બહુ જ દવાઈ કરૂ છે, ઘેાડી કસર છે, મટેથી માગશર સુદ-૨ ઉપર વિહાર કરવાના વિચાર છે
તમેા જ્યારે વિહાર કરે તે દહાડે ખબર આપજો મને અમારે પછી કાગળ કયાં લખવેા ? તે ખબર આપજો, કાના સરનામે, કાના ઠેકાણે ? તે લખજો + + + તમારા વિચાર સિદ્ધાચલજી આવવા બાબત કેવા છે? તે જણાવશે। ?
દયાનંદ સરસ્વતિજી હજી તમારી બાજુ છે, તે જાણ્યું દરેક ઠેકાણે તેાફાન કરે છે, માટે તે જૈતની નિંદા ન કરે, તેવા વખત તમારે તૈયાર રાખવે.
ચાપડીએ પહોંચી નથી તે લખ્યું તે જાણ્યું, પે ટ તે ખખર આવ્યે જાવીશું, પણુ રષ્ટિર કરાવી છે, ઠેકાણુ
ભૂલ છે
ઓફિસમાં તજવીજ કરવા તમાકુવાળાને કહ્યું છે, ગાડીછના બદલામાં આદેસરજીનુ કયુ" છે, તે
ઈાં મુનિ ભગતિવિષેજી આદિ સરવે ઠાણા-૧૨ છે, તે નીતિવિજેજી તથા કમલવિજેજી તથા ખાંતિવિષેજીએ વિહાર કર્યાં છે, નીતિવિષેજી, કમલવિજયજી કપડવંજ તરફ ગયા છે તે જાણજો. કાગળ પાંચે પાછે! કાગલ લખો
સ' ૧૯૩૯ના કારતક વદી ૧૦ વાર ભામે
""
તમારા સેવક ગાલની વંદા વાંચો ” ( આ પછી આ કાગળ લખનાર ગાકળભાઈ એ પેાતાની અંગત કેટલીક વાર્તા લખી છે)
આ
ક