SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ KS VELAS વિ. સં. ૧૯૪૨ નું ચોમાસું શ્રી સંઘના આગ્રહથી ઇદોરમાં થયું. પૂજ્યશ્રીની તાત્વિક આગમ-પ્રધાન દેશનાથી રંજિત થયેલ વિવેકી-શ્રાવકેએ શ્રી પનવણ અને શ્રી જીવાભિગમ સૂત્રની વાચના ચોમાસા દરમ્યાન સવારે અને બપોરે થઈ, પાંચ કલાક આગમ-વાચના રૂપે ઉમંગભેર સાંભળી. * ચોમાસા દરમ્યાન અનેક તપસ્યા સાથે વિવિધ ધર્મકાર્યો પણ થયાં. ચોમાસા દરમ્યાન મહીદપુરના સંઘના અગ્રગણ્ય શ્રાવક શ્રીવરદીચંદજી, અંબાલાલજી, રતનચંદજી આદિ શ્રાવકે આગમ-વાચનાના આકર્ષણથી અવારનવાર આઠ-દશ દિવસ રહી ચેમાસા દરમ્યાન દોઢ મહિને પૂજ્યશ્રીની આગમિક-વ્યાખ્યાઓ સાંભળી ચોમાસું પૂરું થતાં જ તુર્ત મહીદપુર પધારવા આગ્રહભરી વિનંતી કરી અને આગમવાચના રૂપે પરમાત્મા વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માની અમૃતવાણી સંભળાવવા આજીજી કરી. - પૂજ્યશ્રીએ પણ વિષમકાળમાં કાળ બળે સંવેગી પરંપરાના સાધુઓના સહવાશની ઓછા- . શથી બીજા સંપ્રદાયવાળા શાસ્ત્રના નામે મનવર્ડન બાબતેને બહુ મહત્વ આપી રહ્યા છે, તે પ્રસંગે આ ગમિક જ્ઞાન શ્રી સંઘમાં વધે તે હેતુથી ક.વ. ૩ ઇદેરથી વિહાર કરી કા.વ. ૧૦ સવારે મહીદપુર પધારી ગયા. " तत्राभवन् मुनिवरा जयवीरसिन्धुसंज्ञाः सुवादकुशलाः गणिनः प्रसिद्धाः । वादे महेन्द्रपुरि त्रिस्तुतिका दयान નાશ્વ વૈદ્ધપૂર્નજરે નિરસ્તા ! !” આમાં મહેન્દ્રપુર શબ્દ છે તે આમ મહીદપુર (માલવા) ને ભ્રમ કરાવે છે. પણ ઉપરની હિંદી ચોપડીની વાતના આધારે મહા ને વિશેષણ ગણી “ ઇંદ્રપુરે-ઈદાર નગરમાં ” એવો અર્થ ગણું શકય મહીદપુરમાં ત્રણ થઈવાળા સાથે ચર્ચા થયાની વાતનો ઉલ્લેખ મળ્યો નથી. + એક વૃદ્ધ મુનિ પાસેની જુની નોંધમાં એવી પણ નોંધ છે કે “મુનિ વેરસારિનને રમેં સ્થિરતા કરી और ४५ आगम की वाचना कीनी" આ નોંધ જરા વિચારણીય લાગે છે-૪૫ આગમોને વાંચવા માટે ઓછામાં ઓછી રા-૩ વર્ષ જોઈએ. છતાં જેમ આ શ્રી વિજય રાજેન્દ્રસૂરિજીએ કુક્ષીના ચેમાસામાં નવ મહિના સળંગ રહી ૪૫ આગમ વાંચ્યાની નોંધ જાણવા મળે છે, તેમ કઈ વિશિષ્ટ વાંચવાની પદ્ધતિ અપનાવી પૂજ્યશ્રીએ ૪૫ આગમ ઈન્દોરમાં વાંચ્યા પણ હેય એ સંભવિત લાગે છે. જેમકે શ્રી ભગવતી સત્ર ૨ વર્ષ પૂરું થાય તેમ છતાં આજે માત્ર ૪ મહિનામાં આખું શ્રી ભગવતી સૂત્ર વાંચનારા ગીતાર્થ આચાર્ય ભગવંતે મૌજુદ છે, તે રીતે કદાચ ૪૫ આગમો વાંચવાની વાત સંભવિત ગણાય. en LK
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy