SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ mit HIVUM જિજ્ઞાસુઓ અહીંથી સાંભળીને ત્યાં જાય અને પૂ. આચાર્યશ્રીને પ્રશ્નો પૂછે, ત્યાંથી ઢાંભળીને પૂજ્યશ્રી પાસે આવે અને શંકાઓના ખુલાસાવાર સમાધાન મેળવવા લાગ્યા. થોડા દિવસ પછી ચર્ચાનું સ્વરૂપ ઉભું થયું પણ પૂજ્યશ્રીએ કહ્યું કે- “મેં તો વેશ ર્ક नहीं आचार्यश्रीसे पूछो ! वाद-प्रतिवाद का तो कोई अंत ही नहीं आयगा ! और हमारी, दोनोंकी बाते' સમજૂર સત્ય નિર્ણય ર ઘસે મધ્યરથ-વ્યક્તિ છે કમાવ તૂ લિવા રન સે ક્યા યા ! આદિ કહી વિતંડાવાદી વાતાવરણને કાબૂમાં રાખ્યું. એક વખતે શ્રાવકોના આગ્રહથી પૂ આચાર્યશ્રી અને પૂજ્યશ્રી બંને ભેગા પણ થયા, શાસ્ત્ર-પાઠોની સમીક્ષા પણ થઈ ઘણી લાંબી ચર્ચાના અંતે “સત્ય સર્વ નિહિત ગુદાયો” “તત્ત્વ તુ વર્જિન વિન્તિ” “આગમવાદે હો ! ગુરૂગમ કો નહીં! અતિદુર્ગમ નયમવાદ” આદિ સૂક્તિઓની પરિભાવનામાં શાંતિથી બંને સ્વસ્થાને ગયા. * *અહીં સાંભળેલ કિંવદતીના આધારે એમ પણ જાણવા મળ્યું છે કે પુ. આચાર્યશ્રી વિજય રાજેન્દ્ર મ. જે ઉપાશ્રયમાં હતા અને વ્યાખ્યાનમાં દેવોને વદન ન કરાય તે બા પદ વિચારણા કરતા હતા ત્યારે પૂજ્યશ્રી પાસેની ઓરડીમાં બેસી તેમના મુદ્દાઓ ટાંકી લેતા હતા, થોડા સમય પછી ૫ આચાર્ય શ્રી વિહાર કરી ગયા. એટલે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. વ્યાખ્યાનમાં ત્રિસ્તુતિક–આચાર્ય–ભગવંતની દલીલોના જોરદાર રદીયા આપવા માડયા. શાસ્ત્રીય પ્રમાણે ઢગલાબંધ રજુ કરી ત્રિસ્તુતિકમતની છણાવટ કરવા લાગ્યા. જેથી ત્રિસ્તુતિક શ્રાવકે ખળભળી ઉઠયા. તેઓ પૂ. આ. શ્રી વિજય રાજેદ્ર સૂરિ મ. પાસે ગયા. આ વાત વિ. સં. ૧૯૪રમાં છાપેલ એક હિંદી પુસ્તિકા (ભાષા ગુજરાતી ટાઈપ હિંદી ડેમી ૧૬ પેજી સાઈઝની પીળા રંગની કે જે ઉદયપુર શ્રીસંઘે પ્રકાશિત કરી છે)માં નીચે મુજબ નોંધાયેલ છે. પુ. આ. શ્રી રાજેન્દ્રસૂરિની પાસે જઈ તેઓએ જણાવ્યું કે “ગુજરાતથી આવેલા શ્રી ઝવેરસાગરજી એ આપના વચનનું શાસ્ત્ર પ્રમાણુ સાથે ખંડન કરવા માંડયું છે, અને તેઓ શાસ્ત્રાર્થ માટે પણ તૈયાર છે જો આપ નહીં પધારે તો સંઘમાં ભેદ પડશે.” આ વાત સાંભળી તેઓ ઈદર પાછા આવ્યા અને શાસ્ત્રાર્થની વ્યવસ્થા થઈ, મધ્યસ્થની નિમણુંક કરી શાસ્ત્રાર્થ શરૂ થયે, થોડીવારમાં જ પૂ. આ રાજેન્દ્રસૂરિ મ. અને પૂ ઝવેરસાગરજી મહારાજે દર્શાવેલા આગમના પ્રમાણો સામે તેમણે મૌન ધારણ કર્યું” આ વાતનું ગર્ભિત સમર્થન ચરિત્રનાયક શ્રી. પુ. આગદ્ધારક આચાર્યદેવ શ્રીએ રચિત વિશાતિવિશિકાની સ્વપજ્ઞ ટીકાના પ્રસંગે પ્રથમ અધિકાર વિશિકાની ૩૦૦૦ શ્લોક પ્રમાણ ટીકાની સમાપ્તિએ પોતાના સંક્ષિપ્ત જીવન વૃત્તને દર્શાવનારી પ્રશસ્તિમાં કર્યું છે, તે શ્લોક આ પ્રમાણે છે. છે . Sી ચીરિ ત્રિy
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy