Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સર્વ સંસારી જીવને મતિ અને શ્રુત, આ બે જ્ઞાન તો હોય જ છે. કોઈને ત્રણ જ્ઞાન હોય તો મતિ–શ્રુત અને અવધિ અથવા મતિ, શ્રુત અને મન:પર્યવ હોય. કોઈને ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાન હોય.
પાંચ જ્ઞાન એક સાથે કોઈપણ જીવને સંભવિત નથી. કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાન છે. તેની સાથે મત્યાદિ ચાર ક્ષાયોપાશિમિક જ્ઞાન સંભવિત નથી. તેથી કેવળજ્ઞાન હોય ત્યારે તે એક જ હોય, અન્ય ક્ષાયોપથમિક જ્ઞાન તેમાં તિરોહિત થઈ જાય છે. બે, ત્રણ, ચાર જ્ઞાન સાથે હોય તે લબ્ધિની અપેક્ષાએ સમજવું, ઉપયોગની અપેક્ષાએ તો એક સમયે એક જ્ઞાનનો જ ઉપયોગ હોય છે.
પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાનનો અધ્યયન વ્યવહાર :
२ तत्थ चत्तारि णाणाई ठप्पाइं ठवणिज्जाइं, णो उद्दिस्संति णो समुद्दिस्संति णो अणुण्णविज्जति, सुयणाणस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ । શબ્દાર્થ – પલ્પ = તેમાંથી, રારિ = ચાર, પગારું = જ્ઞાન, ખારું = સ્થાપ્ય છે, વળક્યા = સ્થાપનીય છે, તેનું વર્ણન અહીં કરવાનું નથી, નો દëતિ = (ગુરુદ્વારા શિષ્યને) ઉપદેશ નથી કરાતો-ઉપદિષ્ટ નથી, પો સમુસ્નિતિ = સમુપદિષ્ટ નથી, નો અમુવિનંતિ = આજ્ઞા આપી શકાતી નથી, સુવણTણસ = શ્રુતજ્ઞાનનો, તો = ઉપદેશ, સમુદે = સમુપદેશ, પુણા = આજ્ઞા, અણુઓનો = અનુયોગ, પવત્ત = પ્રવૃત્ત થાય છે. ભાવાર્થ :- આ પાંચ જ્ઞાનમાંથી મતિ, અવધિ, મન:પર્યવ અને કેવળ આ ચાર જ્ઞાન વ્યવહાર યોગ્ય ન હોવાથી સ્થાપ્ય છે, સ્થાપનીય છે. આ ચારે જ્ઞાન ગુરુ દ્વારા શિષ્યોને ઉપદિષ્ટ નથી, તેનો ઉપદેશ આપી શકાતો નથી. તે સમુપદિષ્ટ નથી, તેની આજ્ઞા આપી શકાતી નથી. ફક્ત એક શ્રુતજ્ઞાનનો ઉપદેશ, સમુપદેશ, અનુજ્ઞા અને અનુયોગ થાય છે. | ३ जइ सुयणाणस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ, किं अंग- पविट्ठस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ ? अंगबाहिरस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ ?
अंगपविट्ठस्स वि उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ, अंगबाहिरस्स वि उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ । इमं पुण पट्ठवणं पडुच्च अंग- बाहिरस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो । શબ્દાર્થ –ારું = જો, વિં= શું?, સં વ૬ = અંગપ્રવિષ્ટમાં(બાર અંગ સૂત્રો અંગપ્રવિષ્ટ છે),
હિસં = અંગબાહ્યમાં, (અંગશ્રુતનો આધાર લઈ જે આગમોની રચના સ્થવિર સાધુઓ કરે છે તે