Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 562
________________ ૫૦૪ ] શ્રી અનુયોગદ્વાર સૂત્ર આ દર્શન-સિદ્ધાન્તને સ્વીકારે, ધારણ, ગ્રહણ કરે તો સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે. આ કથનમાં ઉભયમુખી વૃત્તિ હોવાથી જૈન, બૌદ્ધ, સાંખ્ય કોઈપણ દર્શનવાળા માટે તે અર્થ પોતાના મતાનુરૂપ થાય છે. તેથી પોતા માટે સ્વસમય વક્તવ્યતારૂપ અને અન્ય માટે પરસમયવક્તવ્યતા રૂપ થાય, માટે તેને સ્વસમય-પરસમયવક્તવ્યતા રૂપ સમજવું. વક્તવ્યતા વિષયક નચદષ્ટિઓ :| ५ इयाणिं को णओ कं वत्तव्वयमिच्छइ ? तत्थ णेगम-संगह-ववहारा तिविहं वत्तव्वयं इच्छंति,तं जहा- ससमयवत्तव्वयं परसमयवत्तव्वयं ससमयपरसमयवत्तव्वयं । શબ્દાર્થ - ળ = આ ત્રણ વક્તવ્યતામાંથી, = કયો નય, વત્તથ્વયમ્ = કઈ વક્તવ્યતાને, છતિ = ઈચ્છે છે–માન્ય કરે છે? ભાવાર્થ :- પ્રશ્ન- આ ત્રણ પ્રકારની વક્તવ્યતાઓમાંથી કયો નય કઈ વક્તવ્યતાને સ્વીકારે છે? ઉત્તર- નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય આ ત્રણે નય, ત્રણ પ્રકારની વક્તવ્યતાને સ્વીકારે છે. યથા– (૧) સ્વસમય વક્તવ્યતા (૨) પરસમય વક્તવ્યતા (૩) ઉભય વક્તવ્યતા. | ६ उज्जुसुओ दुविहं वत्तव्वयं इच्छइ, तंजहा- ससमयवत्तव्वयं परसमयवत्तव्वयं तत्थ णं जा सा ससमयवत्तव्वया सा ससमय पविट्ठा, जा सा परसमयवत्तव्वया सा परसमय पविट्ठा, तम्हा दुविहा वत्तव्वया, णत्थि तिविहा वत्तव्वया । શબ્દાર્થ :-સમય = સ્વસમયમાં, વ = સમાવિષ્ટ થશે, અંતર્ભત થશે, પરલમયં વદ્દા = પરસમયમાં અંતર્ભત થશે. ભાવાર્થ :- ઋજુસૂત્રનય સ્વસમયવક્તવ્યતા અને પરસમય વક્તવ્યતા, આ બે વક્તવ્યતાને સ્વીકારે છે. તેઓના મતે 'સ્વસમય-પરસમય ઉભયરૂપ આ ત્રીજી વક્તવ્યતા સ્વીકારણીય નથી. આ ત્રીજી વક્તવ્યતામાં જે સ્વસમયરૂપ અંશ છે, તે પ્રથમ ભેદ સ્વસમયમાં સમાવિષ્ટ થઈ જશે અને ત્રીજી વક્તવ્યતાનો 'પરસમય' રૂ૫ અંશ બીજા ભેદ 'પરસમય વક્તવ્યતા'માં સમાવિષ્ટ થઈ જશે, માટે વક્તવ્યતાના બે જ પ્રકાર સ્વીકારવા જોઈએ. ત્રિવિધ વક્તવ્યતા નથી. | ७ तिण्णि सद्दणया [एगं] ससमयवत्तव्वयं इच्छंति, णत्थि परसमयवत्तव्वयं। कम्हा? जम्हा परसमए अणढे अहेऊ असब्भावे अकिरिया उम्मग्गे अणुवए से मिच्छादसणमिति कटु, तम्हा सव्वा ससमयवत्तव्वया, णत्थि

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642