Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 617
________________ પ્રકરણ ૩૭/અનુગમ . ૫૫૯] પરસમયપદ - પરસિદ્ધાન્ત સંમત જીવાદિ પદાર્થના પ્રતિપાદક પદ. બધપદ - પરસિદ્ધાન્તના મિથ્યાત્વના પ્રતિપાદક પદ. તે પદ કર્મબંધના હેતુ હોવાથી તે બંધ પદ કહેવાય. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારના બંધના પ્રતિપાદક પદ બંધપદ કહેવાય. મોક્ષપદ – પ્રાણીઓના બોધનું કારણ હોવાથી તથા સમસ્ત કર્મના ક્ષયરૂપ મોક્ષનું પ્રતિપાદક હોવાથી સ્વસમય મોક્ષપદ કહેવાય છે. કૃમ્નકર્મક્ષયરૂપ મોક્ષના પ્રતિપાદક પદ મોક્ષપદ કહેવાય છે. સામાયિકપદ - સામાયિકનું પ્રતિપાદન કરનાર પદ સામાયિક પદ કહેવાય છે. નોસામાયિકપદ - સામાયિકથી વ્યતિરિક્ત નરક, તિર્યંચાદિના પ્રતિપાદકપદ નોસામાયિકપદ કહેવાય છે. આ રીતે સૂત્રસ્પર્શિક નિકુંજ્યનગમના નિરૂપણની સમાપ્તિ સાથે નિકુંકત્યનુગમ તથા અનુગમ અધિકારની સમાપ્તિ થાય છે. ' | પ્રકરણ-૩૦ સંપૂર્ણ || ત્રીજું અનુગમ – ચોથું નય દ્વાર અનુયોગ દ્વારા સૂત્રોનુગમ નિર્મૂત્યનુગમ નિક્ષેપ ઉપોદ્યાત સૂત્રસ્પર્શિક નિર્થકત્યનુગમ નિયુકત્યનુગમ નિર્મૂત્યનુગમ નિગમ નય સંગ્રહ નય વ્યવહાર નય ઋજુસૂત્ર નય શબ્દનય સમભિરૂઢ નય અવંભૂત નય

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642