Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રકરણ ૨૬/બદ્ધ યુક્ત શરીર .
[ ૪૧૧] उक्कोसपदे असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं अवहीरति कालओ, खेत्तओ उक्कोसपए रूवपक्खित्तेहिं मणूसेहिं सेढी अवहीरंति, असंखेज्जाहिं उस्सप्पिणी- ओसप्पिणीहिं कालओ, खेत्तओ अंगुलपढमवग्गमूलं ततियवग्गमूल- पडुप्पण्णं । मुक्केल्लया जहा ओहिया ओरालिया । શબ્દાર્થ –નપૂણા = મનુષ્યોના, સિય સંસેન્ગા = કદાચિ સંખ્યાત હોય, સિવ અક્ષકેળા= કદાચિત્ અસંખ્યાત હોય છે, કાપવે = જઘન્ય પદે, સંજ્ઞા = સંખ્યાત હોય છે, જ્ઞાનો રોહીઓ= સંખ્યાત કોટાકોટિ હોય છે અર્થાત્, UJJતી કાપા = ઓગણત્રીસ સ્થાન અંક પ્રમાણ હોય, (તે ઓગણત્રીસ આંક) નિનનનપત્ત ૩ = ત્રણ યમલપદની ઉપર અને, વનમતપાસ દેટ્ટા = ચાર યમલ પદની નીચે હોય છે, કદવ= અથવા, છકો વો = છઠાવર્ગ પ્રમાણ, પરમવા પડુ = પાંચમાં વર્ગથી ગુણિત, છ૩૬ = છત્રુવાર, છે વાડાણી = છેદનકદાયી રાશિ, છેદ કરનાર રાશિ પ્રમાણ હોય છે, ૩રોલ પ = ઉત્કૃષ્ટ પદે, હર = ક્ષેત્રથી, સવ પરિહાર્દ = રૂપ એટલે એક(શરીર), પ્રક્ષિપ્ત–નભઃ શ્રેણી પર બદ્ધ દારિક શરીર સ્થાપિત કરેલા, અપૂર્દિક મનુષ્યો, તેદી = શ્રેણીથી, અવહીતિ = અપહરણ કરાતા, ગુલપમવાબૂi = અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ પ્રદેશ રાશિના પ્રથમ વર્ગમૂળને, તવમૂલ પડુપ્પur = ત્રીજા વર્ગમૂળથી ગુણિત કરતાં જે રાશિ પ્રાપ્ત થાય. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોને કેટલા ઔદારિક શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! મનુષ્યોમાં ઔદારિક શરીર બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાત હોય, કદાચિત્ અસંખ્યાત હોય. જઘન્ય પદે સંખ્યાત હોય છે તે સંખ્યાત ક્રોડાક્રોડી અર્થાતુ ર૯ આંક પ્રમાણ હોય છે. તે ર૯ આંક ત્રણ યમલથી વધુ અને ૪ યમલથી ઓછા પ્રમાણમાં છે અથવા પંચમવર્ગથી ગુણિત છઠ્ઠા વર્ગપ્રમાણ હોય છે. અથવા ૯૬ છેદનક રાશિ જેટલા હોય છે.
મનુષ્ય ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત છે. કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીકાલથી તેનો અપહાર થાય. ક્ષેત્રથી એક મનુષ્ય અધિક હોય તો શ્રેણિનો અપહાર થાય. શ્રેણીનો અપહાર કાલ અને ક્ષેત્રની અપેક્ષાએ આ રીતે સમજવો. કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીથી તેનો અપહાર થાય છે. ક્ષેત્રથી અંગુલપ્રદેશના પ્રથમ વર્ગમૂલને તૃતીય વર્ગમૂલથી ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય તેટલા ક્ષેત્રમાં એક એક મનુષ્યને રાખે તો એક શ્રેણી પૂરિત થાય અને એક મનુષ્યની જગ્યા બાકી રહે તેટલા ઉત્કૃષ્ટ મનુષ્ય જાણવા અથવા તેટલા પ્રદેશોથી એક એક મનુષ્યનો અપહાર થાય તો શ્રેણી પ્રદેશોમાં એક મનુષ્યના પ્રદેશ બાકી રહે ત્યારે મનુષ્યોનો અપહાર પૂર્ણ થઈ જાય. મુક્ત ઔદારિક શરીર મુક્ત ઔધિક ઔદારિક શરીર પ્રમાણ જાણવા. | २९ मणुसाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ।
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं