Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
३४
નિગ્રહ થતો હોવાથી તે ધ્રુવનિગ્રહ કહેવાય છે.
(૪) વિશોધિ :– કર્મથી મલિન આત્માની વિશુદ્ધિનું કારણ આવશ્યક છે તેથી તેને 'વિશોધિ' કહે છે. (૫) અધ્યયન ષટ્કવર્ગ :− આવશ્યકસૂત્રમાં સામાયિકાદિ છ અધ્યયન હોવાથી તેને 'અધ્યયન ષટ્ક
વર્ગ' કહે છે.
(૬) ન્યાય :– અભીષ્ટ-ઈષ્ટ અર્થની સિદ્ધિના સમ્યક્ ઉપાયરૂપ આવશ્યક છે તેથી અથવા જીવ અને કર્મના અનાદિકાલીન સંબંધને આવશ્યક અપનયન–પૃથક્ કરે છે, માટે તેને ન્યાય કહે છે. (૭) આરાધના :– આવશ્યક આરાધ્ય એવા મોક્ષની પ્રાપ્તિનું સાધન છે માટે તેને આરાધના કહે છે. (૮) માર્ગ :– માર્ગ એટલે ઉપાય. મોક્ષના ઉપાયભૂત હોવાથી તેને માર્ગ કહે છે.
આ રીતે સૂત્રકારે સૂત્ર-૭માં 'આવાર્થ બિવિષ્ણુવિજ્ઞાનિ' આવશ્યકનો નિક્ષેપ કરીશ' આવી જે પ્રતિજ્ઞા કરી હતી. તે અનુસાર આવશ્યકના નિક્ષેપ દ્વારા તેનું નિરૂપણ પૂર્ણ કરતાં આવશ્યક અધિકાર સમાપ્ત થાય છે.
॥ પ્રકરણ-૧ સંપૂર્ણ ॥
નામ
આગમતઃ.
જ્ઞાયક
શરીર.
શ્રીકિક
સ્થાપના
ભવ્ય
શરીર.
કુપ્રાવનિક
આવશ્યક નિક્ષેપ
વ્ય
આવશ્યક
નોઆગમતઃ. આગમતઃ
ઉભય “નિતિ.
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સકિ
લોકોનરિક
કુંપ્રાવચનિક
ભાવ
નોંઆગમતઃ.
લોકોકિ