Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ત્રીજું પ્રકરણ/ સ્કંધ નિક્ષેપ
णाम-ठवणाणं को पइविसेसो ? णामं आवकहियं, ठवणा इत्तरिया
वा होज्जा आवकहिया वा ।
भावार्थ :- प्रश्न - स्थापना स्न्धनुं स्व३प देवु छे ?
४५
ઉત્તર– કાષ્ઠમાં યાવત્ 'આ સ્કન્ધ છે' તેવો જ આરોપ કરવો, તે સ્થાપના સ્કન્ધ છે.
પ્રશ્ન– નામ અને સ્થાપનામાં શું તફાવત છે ?
ઉત્તર– નામ યાવત્કથિક (વસ્તુનું અસ્તિત્વ રહે ત્યાં સુધી રહે )છે, જ્યારે સ્થાપના ઈત્વરિક – સ્વલ્પકાલિક પણ હોય છે અને યાવત્કથિક પણ હોય છે. [નામ–સ્થાપના સ્કન્ધનું સર્વ વિવરણ નામસ્થાપના આવશ્યક પ્રમાણે જ જાણવું.]
द्रव्यसन्ध :
४ से किं तं दव्वखंधे ? दव्वखंधे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य, णोआगमओ य ।
भावार्थ :- प्रश्न - द्रव्यस्धनुं स्व३५ देवु छे ?
ઉત્તર– દ્રવ્ય સ્કન્ધના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી દ્રવ્ય સ્કન્ધ અને નોઆગમથી દ્રવ્ય સ્કન્ધ.
आगमतः द्रव्यसन्ध :
५ से किं तं आगमओ दव्वखंधे ?
आगमओ दव्वखंधे जस्स णं खंधे ति पयं सिक्खियं ठियं जियं मियं जाव णेगमस्स एगे अणुवउत्ते आगमओ एगे दव्वखंधे, दो अणुवउत्ता आगमओ दोण्णि दव्वखंधाइं, तिणिण अणुवउत्ता आगमओ तिण्णि दव्वखंधाई, एवं जावइया अणुवउत्ता तावइयाइं ताइं दव्वखंधाई । एवमेव ववहारस्स वि ।
संगहस्स एगो वा अणेगा वा अणुवडत्तो वा अणुवडत्ता वा दव्वखंधे वा दव्वखंधाणि वा से एगे दव्वखंधे ।
उज्जुसुयस्स एगो अणुवउत्तो आगमओ एगे दव्वखंधे, पुहत्तं णेच्छइ । तिण्हं सद्दणयाणं जाणए अणुवउत्ते अवत्थू । कम्हा ? जइ जाणए कह