Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणीटी० अ० ५ स्थापत्यापुत्रनिष्क्रमणम् रहित अनास्त्रवः, हिंसादिवर्जितः, अममः, ममत्वरहितः, अकिचनः द्रव्यभावपरि. ग्रहवर्जितः छिन्नग्रन्थः, स्नेहरहितः, निरुपलेपः-द्रव्यभावले पवर्जितः, कांस्यपात्रमिव मुक्ततोयः तोयरूपस्नेहरहितखात् , शङ्खइब नीरञ्जनः रागसम्बन्धरहितवात् , जीवइवाप्रतिहतगतिः सर्वदेशविहारित्वात् , जात्यकनकमिव जातरूपः निरतिचारसंयमवत्त्वात् , गगनमिव निरालम्वनः देशग्रामकुलाद्यालम्बनरहितत्वात् , आदर्शफलक इव प्रकटस्वभावः दर्पणवत् स्वच्छस्वभावत्वात् , वायुरि वा प्रतिबद्धः क्षेत्रा. दिषु प्रतिवन्धरहितत्वात्, शारदलिलमिवशुद्धहृदयः शरहतुजलवन्निमलहृदयः से वर्जित हुए-परिनिवृत हो गये- मनवचनकाय के सन्ताप से रहित बन गये । अनास्रव- हिंसादि पापों से रहित हो गये, ममता भाव से रहित हो गये, अकिंचन हो गये, द्रव्य और भावरूप परिग्रह से मुक्त बन गये । स्नेह रहित हो गये निरुपलेप हो गये द्रव्य भाव लेप से रहित हो गये । तोय जलरूप स्नेह से रहित होने के कारण कांस्य पात्र की तरह वे मुत्ततोय बन गये । राग के संबन्ध से रहित होने के कारण वे शंख की तरह निर्मल हो गये। सर्व देश में बिहारी होने के कारण वे जीव की तरह अप्रतिबंध विहारी बन गये । निरतिचार संयम के पालक होने के कारण वे शुद्धसुवर्ण की तरह वे जातरूप हो गये । देश, ग्राम आदि के आलंबन से रहित होने के कारण वे गगन की तरह निरालम्ब हो गये । दर्पण की तरह स्वच्छ स्वभाव से युक्त होने के कारण वे प्रकट स्वभाव हो गये । क्षेत्रादिकों में प्रतिबन्ध रहित
સંતાપથી રહિત થયા અનાસવ-હિંસા વગેરે પાપકાયાથી રહિત થયા, મમતા ભાવથી રહિત થયા, અકિંચન થયા, તેમજ દ્રવ્ય ને ભાવના પરિગ્રહથી મુક્ત થયા, સ્નેહરહિત થયા, નિરુપલેપ થયા, દ્રવ્ય ને ભાવ લેપથી રહિત થયા, તેય (પાણી) રૂપ સ્નેહ વગર હેવાને કારણે તે કાંસ્યપાત્રની જેમ મુક્ત તેય “થયા. રાગના સંબંધ થી રહિત લેવા બદલ તે શંખની જેમ નિર્મળ થયા. સર્વ દેશમાં વિહાર કરનાર હોવાથી તે જીવની જેમ અપ્રતિહત ગતિવાળા (જેની ગતિ
ક્યાંય રેકાય નહિ કે એવા ) થયા. નિરતિચાર સંયમ ને પાળનારા હવાથી તે શુદ્ધ સેનાની જેમ જાત રૂપ થયા, દેશ, ગામ વગેરે ના આલંબન થી રહિત લેવા બદલ તે આકાશની પેઠે નિરાલંબ થયાં, અરીસાની જેમ નિર્મળ સ્વભાવના હોવાથી તે “પ્રકટ સ્વભાવ ” વાળા થયા, ક્ષેત્ર વગેરેમાં પ્રતિબંધ વગરના હોવાથી તે પવનની જેમ અપ્રતિ બદ્ધ વિહારી થયા, કષાયે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨