Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीने माह-'दिसि' इत्यादि, दिशि दिशमाश्रित्य प्रथम उद्देशकः १, संघृतानगारविषयो द्वितीयोदेशकः २, आत्मऋद्वया देवो देवीवा आवासान्तराणि व्यतिक्रामेदित्याद्यर्थाभिधायकस्तृतीयोद्देशकः ३, श्यामहस्त्यभिधानश्रीमहावीरशिष्यप्रश्नविषयकश्चतुर्थोद्देशकः ४, चमराधनमहिपीरूपदेवीप्ररूपणार्थ, पञ्चमोद्देशकः ५, सुधर्मसभा प्रतिपादनार्थ षष्ठः उद्देशकः ६, उत्तरस्यां दिशि येऽन्तरद्वीपास्तत्प्रतिपादनार्थ अष्टाविंशतिरुद्देशकाः २८, तथा चादितो दशमे शतके चतुस्त्रिंशदुदेशका भवन्तीति भावः ॥ १ ॥ पादन करने के निमित्त ३४ उद्देशक कहे हैं। इन उद्देशकोंमें कौनसा विषय कहा गया है-इसको संग्रह करके प्रकट करनेवाली यह गाथा है। इसमें यह प्रकट किया गया है कि दिशाको लेकर प्रथम उद्देशक कहा गया है, संवृत्त अनगारको लेकर द्वितीय उद्देशक, " आत्मऋद्धिसे देव अथवा देवी आवासान्तरोंको उल्लंघन कर सकती है" इत्यादि संबंधको लेकर तृतीय उद्देशक, श्याम हस्ती नामके श्री महावीरस्वामीके शिष्यके प्रश्न के संबंध को लेकर चतुर्थ उद्देशक, चमरादि इन्द्रकी अग्र. महिषी रूप देवोके सम्बन्धमें पांचवां उद्देशक, तथा सुधर्मा सभाका प्रतिपादन करनेवाला छठा उद्देशक कहा गया है । और उत्तर दिशाके २८ अन्तर्वीपोंको प्रतिपादन करनेवाले २८ उद्देशक कहे गये हैं इस प्रकार इस दशवे शतकमें आदिसे लेकर ३४ उद्देशक हैं । નિમિતે ૩૪ ઉદ્દેશા આપવામાં આવ્યા છે. આ ઉદ્દેશાઓ માં ક્યા ક્યા વિષયનું પ્રતિપાદન કરવા માં આવ્યું છે તે આ ગાથામાં પ્રકટ કરવામાં આવ્યું છે. પહેલા ઉદેશામાં દિશાઓ વિષે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બીજા ઉદ્દેશામાં સંવૃત્ત અણગારનું કથન કરવામાં આવ્યું છે. આત્મઋદ્ધિ વડે દેવ અથવા દેવી આવા સાન્તરોને ઓળંગી શકે છે,” ઈત્યાદિ વિષયનું ત્રીજા ઉદ્દેશામાં પ્રતિપાદન કરાયું છે. મહાવીર સ્વામીના શ્યામહસ્તી નામના શિષ્યના પ્રશ્નોનું ચોથા ઉદેશામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે ચમરાદિ ઈન્દ્રની અવમહિષી (પટ્ટરાણી રૂ૫ દેવી વિષે પાંચમાં ઉદ્દેશામાં વર્ણન કરવામાં આવ્યું છે. છઙ્ગ ઉદેશામાં સુધર્મા સભાનું પ્રતિપાદન કરાયું છે ૭ થી ૩૪ સુધીના ૨૮ ઉદ્દેશાઓમાં ઉત્તર દિશાના ૨૮ અન્તદ્વીપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ રીતે આ દશમા શતકમાં કુલ ૩૪ ઉદેશાઓ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૯