________________
આવા પ્રકારના ઉપદેશ બરાબર આપી શકે છે. મુનિ એ સંસારદાવાનલ–તપ્ત પ્રાણુઓને માટે શીતળ આશ્રમ–સ્થાન છે. ખરેખર–. "चन्दनं शीतलं लोके, सन्दनादपि चन्द्रमाः ।
चन्द्र-चन्दनयामध्ये शीतला माधु-संगतिः" । તેઓ ( મુનિઓ ) જગત નું ભલું કરવા સરજાયેલા છે. તેઓ દુખિયા સંસારને શાન્તિ–માર્ગને ઉપદેશ કરવા નિમાયેલા છે. નબળા સમાજને બળવાન અને બહાદૂર બનવાને ઉદેશ કરવો એ. તેમનો ધર્મ છે. જે નારીવર્ગ ઉપર સંસારસુધાર અને ધર્મ-. વૃદ્ધિનો આધાર છે, તે વર્ગને તેમના નારી–ધર્મના આદર્શ પાઠ શિખવવા અને ગૃહસ્થાશ્રમમાં ઘુસેલા સડાઓને દફનાવી દેવા માટે ગૃહસ્થ-વર્ગના યુવકેને ઉત્તેજિત કરવા, એ તેમનું મહત્વ કર્તવ્ય. છે. તેઓ જગતના તારક, વિશ્વના ઉદ્ધારક અને સંસારના સુધારક છે. તેમણે કર્મ–ચાગની કફની ધારણ કરી છે. પરોપકાર એ તેમના. જીવનને મહામત્ર છે.
ભૂખમરાની સળગતી આગમાં કરી “ધરમ” “ધરમ' ની વાતે શું અસરકારક થાય? ગૃહસ્થાશ્રમની કડી હાલતમાં ધર્મ-ધ્યાન' કયાંથી સૂઝે નારી-જાતિની અજ્ઞાન-દશામાં ગૃહજીવનની દુર્દશા કઈ રીતે દૂર થાય અને ધર્મ–પ્રભાવક રને કેવી રીતે નિપજે? પ્રજાની દુબલ, ડરપેક તથા મુડદાલ હાલતમાં ધર્મરસાણ કેવું ? અન્દરથી જે લોહી કહી ગયું છે, તેની ચિકિત્સા ન થાય તો બહાર કેરી મલમ-પદીઓ લગાવ્યેથી શું વળે ?
નિસન્ટેલ, ધર્ણોદ્ધારને માટે ધામિ ને તૈયાર કરવાની જરૂર છે. મહાન આચાર્ય શ્રીસમતભેદસ્વામીનું વચન છે કે – “પર
" * “ ભૂખે ભજન ન હોય ગુપાલા,
યહ લો ! અપની કંઠી-માલા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com