________________
૧૪
વસ્તુતઃ સમય-હવાજ એવી ચાલી રહી છે કે, શુષ્ક રૂઢિવાદ કે અશ્વ–શ્રદ્ધાવાદ અરૂચિના વિષય થઈ રહ્યા છે અને જ્ઞાન-શૂન્ય ક્રિયાઓનું માન ઘટતું ચાલ્યું છે. કારી લકી ભૂંસાવા માંડી છે અને સમાજના ઉત્થાનનું કાર્ય સરળ થતું જાય છે. જરૂર છે ફક્ત પ્રબળ અધ્યવસાયસંપન્ન કાર્યકર્તાઓની, જોઈએ હલચલ મચાવનારી ગંભીર ગર્જના અને જેઇએ સ્થિતિચુસ્તોના બુદ્ધિબને ખુલ્લા પાડનારે પ્રમેષ. બસ, પછી શાસનનો વિજય છે.
લેખક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com