Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ અર્પણ. વ્હાલા ઉત્સાહી નવયુવકે ! વીરધર્મના પુનરુદ્ધારનું કાર્ય કુદરતે તમને આપ્યું છે. તે તમેજ કરી શકવાના. તત્કાળ સંગઠન તમારામાં થવાની જરૂર છે. બ્રહ્મચર્યને પ્રચંડ દંડ ધારણ કરીને કર્મ-ક્ષેત્રમાં ઉતરે ! પ્રજામાં આન્દોલન મચાવો ! સમાજમાં ક્રાન્તિ ઉત્પન્ન કરે! લેકામાં “હે હા ખૂબ થવાને, અને થજ જોઈએ. ક્રાન્તિના કેલાહલેમાંથીજ અરૂણોદય પ્રગટે છે. સમય તમને હાકલ મારી રહ્યો છે. સાંભળશો? તમારી જવાબદારીને ખ્યાલ કરશો ? સમાજમાં સહાય લાગી હોય અને ધર્મને ડાટ વળવા બેઠા હોય તેવે વખતે તમને એશઆરામ કેમ સૂઝે? તમારી ત્યાગભાવના પર તો દેશ, સમાજ અને ધર્મનાં પુનર્વિધાન ઘડાયાં છે. તમે જે “ગળીયા બળદ” થઈ બેસી જાઓ તો તે ગજબ વળી જાય ! તમારી નબળાઈ પર તે સમાજ રસાતલમાં જાય ! અને એનો શરાપ તમારે માથે ઉતરે! તમારી જુવાનીને જોશ, તમારું ઉછળતું ખમીર, તમારી જ્ઞાન-શિક્ષા અને તમારું જીવન - સર્વસ્વ ધર્મની બુઝાતી જ્યોતને પુનઃ પ્રજવલિત કરવામાં ખતમ થઇ જવું જોઈએ. ઉઠો ! અને ખંખેરીના કાયરતાનાં જાળાં! યાહેમ કરીને કુદી પડે કર્મક્ષેત્રના મેદાનમાં ! શાસનદેવ તમારે સદાયક છે, અને વીરધર્મના જયઘોષની યશોમાળ તમને વરી. –લેખક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 180