________________
( ૪ ) બ્રહ્મચર્યંશ્રમમાં રહેલા મનુષ્ય, તે મહાન આશ્રમમાં સધાતા સદ્ગુણીના પ્રતાપે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિના વિકાસ પ્રાપ્ત કરે છે.
( ૫ ) આ આશ્રમમાંથી બલવફેહસંપન્ન, માનસ, તેજસ્તી અને પ્રજ્ઞાવાન મનુષ્યા ઉત્પન્ન થાય છે.
( ૬ ) નિઃસન્દેહ, સવ મંગલસપત્ન, સ કલ્યાણુ-કારણ અને સવ ઉન્નતિના આધાર એવા બ્રહ્મચર્યાંશ્રમ છે.
દૃઢ-નિર્ભય
( ૭ ) આ મહાન આશ્રમને જેણે બરાબર સેવ્યે છે તેણે મ્હોટા ગઢ જીતનારા યાદ્દાને પણુ મહાત કરી દીધા છે.
( ૮ ) પુરૂષોની જેમ સ્ત્રીઓમાં પણ વિદ્યા, શિક્ષણ અને શક્તિના વિકાસ–સાધનની જરૂર છે, કેમકે તેઓ ભવિષ્યની માતાઓ છે.
( ૯ ) જ્ઞાન-શિક્ષણુ–સંપન્ન અને સુશીલ એવી એ મહાશયા ગૃહિણીના પદ ઉપર આવીને ઘરના આંગણાને અજવાળે છે.
( ૧૦ ) આવી માતા પેાતાની સંતતિના જીવનને ઉચ્ચ બનાવવામાં સા શિક્ષા કરતાં પણ વધારે સમય નિવડે છે,
( ૧૧ ) આવા યુવા અને આવી યુવતિઓના તેજ પુજથી જે સમાજ ઉજ્જવળ હેાય તેના અભ્યુદયન શું પૂછવું !
( ૧૨ ) એ ! ધીરા ! પ્રમાદ-નિધને જલદી ઉડાવી અપેાગતિ તરફ ધસતા જતા સમાજને ઉદ્ઘારવા સારૂ મહાન તૈયારી સાથે બહાર આવા!
[ 4 ]
( ૧ )* બ્રા—દંડને બરાબર જોરથી ગ્રહણ કરીને ક્રમસાધના માટે બહાર આવ ! અને અન્તરના અવાજથી સુપ્ત પ્રમત્ત પ્રજામાં આાલન મચાવ 1
♦ પ્રાચયરૂપી દ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com