Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 10
________________ ( ૬ ) આ રીતના ધર્મને ઉપાસનારા સજ્જતા જુદી જુદી દિશામાં પ્રવતવા છતાં ધર્મ–ભેદના કારણે અરસપરસ કલહ કરતા નથી. ( ૭ ) કર્મકાંડામાં સત્ર ઐકય કે અભિન્નતા થવી અસંભવિત છે. ક્રિયાકાંડની રીતેા જુદી જુદી છતાં શાન્તવૃત્તિ અને સમભાવ ધરાવનારા આત્મકલ્યાણ સાધી શકે છે. ( ૮ ) સદ્વિચાર અને સઘચાર એ સત્યન્સનાતન ધમ છે. તેના અભાવમાં અન્ય કાઈ પણ સાધન સાધન તરીકેનુ કામ બજાવી શકતુ નથી. ( ૯ ) આ ધર્મમાગમાં હિંસાદિનાં આચરણ, વિષયલામ્પય અને પરદ્રોહબુદ્ધિને અવકાશ કર્યાંથી હાય. ( ૧૦ ) અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચય અને નિૉંભતા એ જગન્માન્ય ધર્મને સન્તાએ સાવ ભૌગ ધર્મ ' કહ્યો છે. ( ( ૧૧ ) કાઇ પણ દેશ, કાઇ પણ કુલ, કાઈ પણ જાતિ અને કાઈ પણ સમ્પ્રદાયના માસ આ માર્ગ વિચરતાં પેાતાનું કલ્યાણુ અવશ્ય સાધી શકે છે. [ 2 ] ( ૧ ) લેાકાના ભલા માટે ચાર આશ્રમની પતિ બતાવવામાં આવી છે. તેમાં પહેલુ બ્રહ્મચર્યાશ્રમ છે, જે જીવનના આધાર છે. ( ૨ ) જીવનને ઉચ્ચ બનાવવા માટે પહેલી ઉમ્મરને સંસ્કારિત બનાવવાની જરૂર છે. કેમકે તે વખતના પડેલા–પાડેલા સંસ્કારા દૃઢમૂલ બને છે. ( ૩ ) પ્રથમ આશ્રમમાં, સત્સંગમાં રહી ખરાબ આચરણુ ત્યજી, બ્રહ્મચર્ય પાળવા પૂર્વક વિદ્યાધ્યયન કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 180