Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨ * સ્થા, સ્થા. ૫. ૨૮૨/
[એજ પ્રમાણે મહાવ્રતો ને માટે પૂર્વ સૂત્ર ૭:૧ માં જણાવેલા મહાવ્રત સંબંધિ આગમ પાઠપણ જોવો સ્થાસ્થા. ૧,૩૨,૨૮૧/૨
૪ તત્વાર્થ સંદર્ભ(૧)હિંસા-પ્રમોતિ પ્રાવ્યપરોપ હિંસા સૂત્ર. ૭:૮ (૨)અનૃત-સમધાનનૃતમ્ સૂત્ર. ૭:૨. (૩)સ્તેય-મત્તાવા તેય સૂત્ર. ૭૨૦ (૪)અબ્રહ્મ-મૈથુનમત્ર - સૂત્ર. ૭:૧૨ (૫)પરિગ્રહ-મૂછપરિપ્રદ સૂત્ર. ૭:૨૨
૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) પાક્ષિક સૂત્ર વૃત્તિ (૨)વંદિતુ સૂત્ર-પ્રબોધટીકા
[9]પધઃ(૧) દેશથી અટકવું તે અણુવ્રત પ્રભુએ કહ્યું
સર્વથી જે અટકવું તે મહાવ્રત શાસ્ત્ર ભર્યું અલ્પાંશે વળી સર્જાશે વિરતિ અણુ-મહાવ્રતો
તે બેની સ્થિરતા માટે ભાવના પાંચ પાંચ હો U [10] નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિ સૂત્રમાં તો અણુવ્રત અને મહાવ્રતની વ્યાખ્યા કરવા સિવાય બીજી કોઈ વિશેષ વાત જણાવતા નથી પણ અર્થથી અણુવ્રત અને મહાવ્રત વચ્ચેનો તફાવત સુસ્પષ્ટ થઈ જાય છે
અહીં વ્રત સાથે અણુ શબ્દ લાગે કે મહા, મુખ્ય વાત એટલીજ છે કે વિરમવું તે વ્રત છે જોજીવને પાંચ દોષોથી અટકવાની કે નીવર્તવાની ઇચ્છા હોય તો પછી થોડું અટકવું કે સંપૂર્ણ અટકવવું એ વિચારણા કરી શકાય
અહીં સૂત્રકાર મહર્ષિ રેશત: અને સર્વત: એ બે શબ્દો થકી દોષોના ત્યાગ કરવા ઇચ્છનાર જીવને ૧ ટકાથી ૧૦૦ટકાની કક્ષામાં જેટલો ત્યાગ કરવો હોય તે કરી શકે છે આ અણુવ્રતોની વ્યાખ્યાકેકથન જીવને દોષોથી વિરમવા માટેનો માર્ગદર્શાવે છે અને મહાવ્રતોની વ્યાખ્યા કે કથન જીવને સંપૂર્ણ દોષમુકત થવાનું સિમાચિહૂન જણાવે છે
આ રીતે સૂત્રકારનો આશય સમજી દેશવિરતિ કે સર્વવિરતિ ને પ્રાપ્ત કરી યથાખ્યાત ચારિત્ર પામી મોક્ષને પ્રાપ્ત કરે તે જ અંતિમ નિષ્કર્ષ છે.
U T U T U
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org