Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૬૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હોવાથી શલ્ય છે __ निदायते-लूयतेऽनेन इति निदान-अध्यवसायविशेष:देश्वरचक्रवर्तिकेशवादीनाम् ऋद्धिर्विलोक्य तदीय योषितां वा सौभाग्यगुणसम्पदम् आर्तध्यानाभिमुखीकृत महामोहपाशसंभृतभूरितपाश्चिन्तापरिखेदित मानसोऽध्यवस्यति । मम अपि अमुष्य तमसः प्रभावादेवं विधा एव भोगा भवेयुर्जन्मान्तरे सौभाग्यादि गुणयोगश्च इति एवं निदानी लुनाति क्षुद्रत्वाच्छिनत्ति मौक्त्यं सुखम् इति ।
૩-મિથ્યાત્વ શલ્ય:- મિથ્યાદર્શનનું અસ્તિત્વ તે જ મિથ્યાત્વ શલ્ય # તાત્વિક પદાર્થો ઉપર અશ્રધ્ધા તે મિથ્યાત્વ # અતત્વોનું શ્રધ્ધાન્ એ મિથ્યાત્વ શલ્ય છે
$ વિપરીત દર્શન અર્થાત ખોટી માન્યતા કે શ્રધ્ધા તેના દ્વારા પણ કર્મબંધ કરીને આત્મા દુઃખી થાય છે માટે તેનેશલ્ય કહ્યું છે
तत्त्वार्थ-अश्रद्धानं मिथ्यादर्शनम् अभिगृहीतानभिगृहीत सन्देहभेदात् त्रिधा । तदेवशल्यं व्याधाग्निविषयसमुद्र व्याधि कृपितनृपतिशकवर्गाद् अपि अधिकभयकारि, जन्मान्तर शतसहस्रष्वागामिषु अविच्छिन्न दुःख सन्तानकसङ्कटप्रपातकारित्वात्, संसार सागर परिभ्रमणभूलकारणमशेषापायप्रभव मार्जवंजवीभावविधायि गूढ कर्मग्रन्थिविजृम्भमाणदुश्चिकित्सकविपाकम् आत्मसात्करोति सर्वशल्यातिशायि मिथ्यायदर्शशल्यम्
નિ:શસ્ત્ર-માયા નિયાણ અને મિથ્યાત્વ શલ્ય રહિત અથવા વિયુક્ત હોવું તેનિઃશલ્યતા (૧)વ્રતોનું નિષ્કપટ ભાવે આચરણ તે માયાની નિઃશલ્યતા (૨)સાંસારિક ભોગરૂપ ફળોની ઈચ્છા ન હોવી તે નિદાનની નિશલ્યતા (૩)મિથ્યા દર્શનનો ત્યાગ મિથ્યાદર્શનની નિઃશલ્યતા જ વતી:
૪ (૧)સત્રોકત રીતે માયા,નિદાન,મિથ્યા દર્શન શલ્ય થી રહિત એવો નિઃશલ્ય તે વતી કહેવાય છે.
(૨)ભાષ્યોકત વિશેષાર્થ અહિંસાદિ વ્રતને ધારણ કરતો હોય તે વ્રતી मायानिदानमिथ्यादर्शनशल्यैस्त्रिभिर्वियकतो नि:शल्यो व्रती भवति । –વ્રતા સતી રૂતિ વ્રતિ | -તવં નિ:શક્યો વ્રતવાન વતી મત
૪ સામાન્ય રીતે વ્રતી શબ્દથી જ વ્રત જેને હોય તે વ્રતી કહેવાય, એમ સમજી શકાય છે છતાં અહીંવતીની વ્યાખ્યા માટે વિશિષ્ટ સૂત્રની રચના એટલા માટે કરી કેકેવળ વ્રત હોવા માત્રથી વ્રતી ન કહેવાય પણ તે શલ્ય રહિત વ્રતઘર હોય તો તેને વ્રતી કહેવાય છે.
જ સંકલિત અર્થ-માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાદર્શન શલ્ય એ ત્રણેને શલ્ય કહ્યા છે આ શલ્ય થી રહિતપણું તે નિઃશલ્ય છે અને જે નિઃશલ્ય છે તે વ્રતી છે.
-જે વ્રતને ધારણ કરે છે તે પણ વ્રતી છે અર્થાત્ જે નિઃશલ્ય પણ છે અને વ્રતોનો ઘારક પણ છે તે જ વ્રતી કહેવાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org