Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૯
[] [9]પધઃ(૧)
સમકિત મૂલે બારે વ્રતના અતિચારો હું કહું મનથી ધરતાં દોષતજતાં શ્રાવક ધર્મજ વહું સમકિત ગુણના અતિચારો પંચ સુણો એકમના શંકા કાંક્ષા વિતિગિચ્છા પ્રશંસા સંસ્તવતણાં શંકા આત્મમહી ભવે પરભવે ભૌતિકીકાંક્ષા તથા બુધ્ધિ અસ્થિર થાય મંદમતિએ ત્રીજી વિચિકિત્સતા મિથ્યાદ્રષ્ટિ પ્રશંસવી પરિચયો અદ્યાપિ હો તે બધા સમયગ્દર્શન દોષ પાંચ તજવા શુધ્ધાત્મને સ્પર્શવા
[10]નિષ્કર્ષ:- અહીં પાંચ અતિચારો ને જણાવવા સાથે સૂત્રકારે પરોક્ષ રીતે
સમ્યક્ત્વ ની વ્રત સ્વરૂપે પણ વિવક્ષા કરી દીધી છે. આગળ વધીને કહીએ તો આ સમ્યક્ત્વ એજ મહાવ્રત અને અણુવ્રત નો પાયો છે. જો સમ્યક્ત્વ નથી તો એક પણ વ્રત નો એક પણ ભાંગો શુધ્ધ ગણાતો નથી. માટે સર્વ પ્રથમ તો નિરતિ ચાર પણે સમ્યક્ત્વની પરિપાલના થાય તે જોવું.
(૨)
સુદેવ-ગુરુ-ધર્મને વિશે સુદેવાદિપણાની બુધ્ધિ રાખવી તદુપરાંત તેમાં પણ આલોક પરલોક સંબંધિ કોઇપણ અપેક્ષા રાખ્યા સિવાય કેવળ મોક્ષ દાતા પણાની બુધ્ધિ હોવીતે રૂપ સમ્યક્ત્વ એજ મોક્ષમાર્ગની નિસરણી છે માટે મોક્ષાર્થી જીવોએ સુવિશુધ્ધિ સમ્યક્ત્વનું પાલન કરવું જોઇએ
૯૭
અધ્યયન -સૂત્રઃ૧૯
[1]સૂત્રહેતુઃ- બારેવ્રતના અતિચારો ને વિશે સૂચના રૂપ અધિકાર સૂત્રને જણાવે છે. [][2]સૂત્ર:મૂળઃ- વ્રતશીલેવુ પન્વપયથા મમ્
[] [3]સૂત્ર:પૃથક્:-વ્રત - શૌòવુ
ગ્વ पञ्च यथाक्रमम् [4]સૂત્રસારઃ-વ્રત અને શીલનેવિશેપાંચપાંચ અતિચારોછેતેઅનુક્રમે [આપ્રમાણેછે] અર્થાત્ પાંચ અણુવ્રત અને સાત શીલવ્રત દરેકના પાંચ પાંચ અતિચારો હવે પછીના સૂત્ર. ૨૦ થી ૩૧ માં અનુક્રમે વર્ણવાશે.
[] [5]શબ્દજ્ઞાનઃ
વ્રત-અહિંસાદિ પાંચ અણુવ્રત ચીત્ઝ -દિવરતિ આદિ સાત પગ્ધ પર્શ્વ- પાંચ -પાંચ વીપ્સાઅર્થમાં પાંચ શબ્દનું દ્વીત્વ થયું છે યથામમ્-અનુક્રમે,ક્રમાનુસાર
[] [6]અનુવૃત્તિઃ- શબ્દની અનુવૃત્તિ લેવી
[7]અભિનવટીકાઃ– સામાન્ય રીતે શ્રધ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાંઆવ તો નિયમ તેવ્રત કહેવાય છે. વ્રત શબ્દના આ અર્થ પ્રમાણે તો શ્રાવકના બારે વ્રતો વ્રત શબ્દમાં આવી જાય છે.
અ ૭/૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org