Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [9]પદ્યઃ(૧) પરવિવાહે દોષ મોટો પરિગૃહીતા ભાવમાં
અપરિગૃહીતા સ્થાનામાંહિ દોષ છે પરભાવમાં અનંગક્રીડા તીવ્રકામ દોષ પંચક સેવતા વ્રત જ ચોથું મલિન થતાં ગુણ યશ તે ચૂકતાં પર વિવાહ કરી દેવો મોહે અણહક્કની સ્ત્રી ભોગવવી વેશ્યા વા તત્સમ નારીથી વ્યભિચાર જો થાયવળી સૃષ્ટી વિરુધ્ધ જે કામ સેવના કામક્રીડા ઉદ્દીપનતે
ચતુર્થ વ્રત અતિચાર પાંચ એ નડે ઉભય નરનારીને U [10] નિષ્કર્ષક-ચતુર્થઅણુવ્રતના અતિચારો થકી નિષ્કર્ષ રૂપે વિચારણા કરીએ તો ત્રણ ભાગમાં આ પાંચ અતિચાર વિચારી શકાય
(૧)બીજો અને ત્રીજો અતિચાર એ અપેક્ષાએ વ્રત ભંગ જ છે
(૨)પ્રથમ અતિચારમાં પરોક્ષ રીતે મૈથુન કરાવવા રૂપ પ્રવૃત્તિ જ છે છતાં તેમાં બીજા ચારની તુલનાએ વ્રતીની પરિણમતી ઘણી નિર્દોષ કે સ્વાભાવિક હોય છે પણ વ્રત ભંગ વૃત્તિનથી.
(૩) છેલ્લા બે અતિચાર માંમોહનીય કર્મના બંધનની દ્રષ્ટિએ અતિ અગત્યના છેતેમાં મૈથુન સેવન ન હોવા છતાં તે માટેના જબરજસ્ત આવેગ અને ભાવથી તો તીવ્ર મૈથુન સેવન રહે છે
સમગ્ર સમાજની દ્રષ્ટિએ પણ બીજો-ત્રીજો અતિચારતો અનૈતિકપણાનેજ પોષે છે અને ચોથો-પાંચમો અતિચાર પરંપરાએ અનેક રોગનો જનક છે. વળી સામાજિક ધોરણે અન્ય દુષણો ઉત્પન્ન કરાવવામાં પણ આ અતિચારો અતિ મહત્વના નિમિત્તો પુરા પાડે છે. માટે આ દોષોના વર્જનથી સામાજિક લાભ પણ થશે અને અગારી વતી એ અનગારપણાના આદર્શને લક્ષમાં રાખી ને પણ આદોષોસર્વથા ત્યાજય ગણવા જોઈએ
U T U V S T U
(અધ્યાયઃ૦-સાગ:૨૪ [1]સૂત્રતુ-આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ પાંચમાઅણુવ્રતના અતિચારોનું કથન કરે છે [2]સૂત્ર મૂળ ક્ષેત્રવાદિષસુવર્ણધનવા વાણીતાજુથમાણતિમાં: સૂિત્ર પૃથકક્ષેત્ર - વાસ્તુ હિષ્યજીવ - ધનધાન્ય-રાસીદાસ - કૃષ્ણ પ્રમાણ તમે
[4]સૂત્રસાર-ક્ષેત્ર અને વાસ્તુના પ્રમાણનોઅતિક્રમ, હિરણ્ય અને સુર્વણના પ્રમાણનો અતિક્રમ,ધન અને ધાન્યના પ્રમાણનો અતિક્રમ, દાસી અને દાસના પ્રમાણનોઅતિક્રમ તેમજ કુષ્યના પ્રમાણનો અતિક્રમ એિ પાંચ અતિચાર પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતના છે]
U [5]શબ્દશાનઃક્ષેત્ર-ખેતર
વાસુ-ઘર જિ- રજત
. -સોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org