Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૮ (૩)યોગશાસ્ત્ર [] [9]પદ્યઃ(૧)
(૪)ધર્મરત્ન પ્રકરણ
કંદર્પ કેરો દોષ પહેલો, સૂત્રમાંહિ સાંભળ્યો ચેષ્ટા તણો છે દોષ બીજો, વાચાળ ત્રીજો મેં સુણ્યો અધિકરણો સજ્જ કરતાં, વસ્તુ ભોગે અધિકતા
અનર્થ વિરતિ ભાવમાંહિ દોષ પંચક દેખતા
(૨) કંદર્પ ચેષ્ટા વળી ભાંડ જેમ મૌખર્ય પાપિષ્ઠજ સાધનૈય દેવા બીજાનેય અનર્થદંડ ભોગો વધુ તે અતિચાર પાંચ [] [10]નિષ્કર્ષ:- અનર્થદંડ વિરતિના પાંચે દોષો નું નિવારણ તે અગારીવ્રતી ને શીલવ્રતની શુધ્ધિમાંતો ઉપયોગી જ છે. તદુપરાંત બીજાપણ અનેક દુષણોનું નિવારણ થાય છે જેમ કે કંદર્પ અનેકૌત્કચ્ય નિગ્રહ થી સમાજમાં અનાચાર - વ્યભિચારમાં અંકુશીતતા આવે છે, સ્ત્રી જન્મ કલહ -કંકાસાદિ ઘટે છે, મૌખર્ય નિવારણ થી ઝઘડા અને ફોગટ બકવાદ બંધ થાય છે. ઉપભોગાતિરિકત ને દોષ સમજવાથી વ્યર્થ પરિગ્રહ અને સંગ્રહ વૃત્તિથી બચી જવાય છે, સંતોષ અને સુખમય જીવન જીવાય છે તેમજ હિંસક અધિકરણો ને દોષ માનતા સમાજ હિંસામુકત બને છે એ રીતે આ અનર્થદંડ વિરમણ વ્રતના અતિચારો નિવારવા થીવ્રતીને તથા સમાજને બધાં ને લાભ થાય છે.
અધ્યાયઃ-સૂત્રઃ૨૮
[] [1] સૂત્ર હેતુઃ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ સામાયિક વ્રતના અતિચારોને જણાવે છે. [] [2] સૂત્ર:મૂળઃ-"યોગદુખિયાનાનામૃત્યનુપસ્થાપનાનિ [] [3] સૂત્ર પૃથ-યોગ - દુખિયાન, અનાવર, સ્મૃતિ-અનુપસ્થાપનાનિ
[] [4] સૂત્રસાર:- કાયયોગદુપ્રણિધાન,વચન-યોગદુપ્રણિધાન,મનોયોગ દુષ્પ્ર ણિધાન, અનાદર અને સ્મૃત્તિનું અનુપસ્થાપન [એ ચોથાશીલવ્રત અર્થાત્ આઠમાં સામાયિક વ્રતના પાંચ અતિચારો છે.]
[] [5] શબ્દાનઃ
યો। -જે જોડાય તે યોગ. આ યોગ ત્રણ છે કાયા,વચન,મન. દુળિયાન-દુષ્ટપ્રયોગ
૧૨૭
પ્રખિયાન-પ્રયોગ,
અનાદ્ય્-સામાયિક પરત્વે અબહુમાન સ્મૃતિ-અનુપસ્થાપન –સામાયિક દરમ્યાન સ્મૃત્તિ ભ્રંશ થવો તે. [] [6] અનુવૃત્તિઃ-(૧)વ્રતશીòપુ પબ્ધ પ્રગ્ન યથાશ્રમમ્ સૂત્ર ૭:૧૯ (૨)શઠ્ઠા ાડ્યા... ..સૂત્ર ૭:૧૮ થી અતિવારા: શબ્દ ની અનુવૃત્તિ
* દિગમ્બર આમ્ના મુજબ -યોાદુપ્રણિયાનાનાવરમૃત્યનુપસ્યાનાનિ એ પ્રમાણે સૂત્ર છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org