Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અપ્રમાર્જિત- ચરવળા આદિથી પ્રમાર્જના કર્યા સિવાય ઉત્સ-પરસેવો, મળ આદિ વસ્તુનો ત્યાગ ગાવાનનિપ- વસ્તુ-ઉપાધિ વગેરે જેવા કે મૂકવા સંતા-ઉપદમા-સંથારો પાથરવો તે અનાવર -પૌષધવ્રતમાં ઉત્સાહનો અભાવ હોવો મૃત્યનુપસ્થાપન-પૌષધમાં હોવાનું કે વિધિનું ભૂલી જવું તે 0 [6] અનુવૃત્તિઃ-(૧)વ્રતશીળું પડ્યું પડ્યું યથાશ્ચમમ્ સૂત્ર ૭:૧૯ (૨)શડ્ડા Iક્ષા........સૂત્ર ૭:૧૮ થી ગતિવાર: શબ્દ ની અનુવૃત્તિ
U [7] અભિનવ ટીકા-શીલવ્રતોમાંના એવા પૌષધવ્રતના દોષો ને અતિચારોને અહીં સૂત્રકાર જણાવી રહ્યા છે. જેમાં મૂળ સૂત્રમાં તો દોષોનું કથન છે. પણ અનુવૃત્તિ થકી સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે આ પાંચ પૌષધવ્રતના જ અતિચારો છે. [૧]અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત ઉત્સર્ગ
# નજરથી તપાસ્યા વિના અને ચરવળાદિક થી પ્રમાર્જન કર્યા સિવાય સ્થાન ઉપર મળ-મૂત્રાદિક નાંખવા, ફેંકવા કે છોડવા
# કોઈ જીવ-જંતુ છેકે નહીં એ આંખે જોયા વિના તેમજ કોમળ ઉપકરણ વડે પ્રમાર્જન કર્યા વિના કયાંય મળ, મૂત્ર,લીંટ આદિ ત્યાગવા તે અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત ઉત્સર્ગ.
3 દૃષ્ટિથી ભૂમિનેબિલકૂલ જોયા વિના કેબરાબર તપાસ્યા વિના અનેચરવળા આદિથી પ્રમાર્જન કર્યાવિના અથવા યોગ્ય પ્રમાર્જન કર્યા સિવાય મળ, મૂત્ર આદિનો ત્યાગ કરવો તેને દશમાં પૌષધવ્રતનો અપ્રત્યવેક્ષિત અપ્રમાક્તિ ઉત્સર્ગ નામે પ્રથમઅતિચાર.
# વડીનીતિ,લઘુનીતિ આદિ પરઠવવાની જગ્યાઅર્થાત્ સ્પંડિલ ભૂમિ તેને લગતી પ્રતિલેખના કે પ્રમાર્જના રૂપ ખાસ ક્રિયા વિધિ ન કરવી કે તેમાં ભૂલચૂક કરવી.
अप्रत्यवेक्षिताप्रमार्जिते उत्सर्ग करोति तत: पौषधोपवासव्रतमतिचरति इति । [૨] અપ્રત્યવેક્ષિત -અપ્રમાર્જિત આદાન નિક્ષેપઃ
# ઉપર જણાવ્યા મુજબ પ્રત્યુપ્રેક્ષણ કે પ્રાર્થના કર્યા સિવાય કોઈપણ વસ્ત્રાદિક ચીજો લેવી કે મૂકવી.
છે એ જ પ્રમાણે પ્રત્યુપ્રેક્ષણ અને પ્રમાર્જન કર્યા વિના જ લાકડા, બાજોઠ વગેરે ચીજો લેવી અને મૂકવી તે અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત ચીજ-વસ્તુનો આદાન નિક્ષેપ નામે પૌષધ પવાસ વ્રતનો બીજો અતિચાર જાણવો.
$ દ્રષ્ટિથી સંપૂર્ણ જોયા વિના કેબરાબર તપાસ્યા સિવાય તથા ચરવળાથી પ્રમાર્જન ક્ય સિવાય કે બરોબર પ્રમાર્જને Íસિવાય કોઈપણ ચીજ-વસ્તુ ઉપાધિ આદિ લેવા કેમૂવાતે
* आदानं ग्रहणं यष्टिपीठफलकादीनाम् । तदपि प्रत्यवेक्ष्यप्रमृज्य च कार्यम् । अन्यथाऽप्रत्यवेक्षिता प्रमार्जितस्यादानमतिचार:
નોંધઃ-ગ્રન્થાન્તરમાં આ અતિચારનું અલગ સ્થાન જોવા મળેલ નથી ત્યાં હવે પછીના અતિચારના બે ભાગ અલગ કરવામાં આવેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org