Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પાક્ષિક અતિચારમાં પણ વ્રતોની સાથે અનન્તર એવા આસંલેખના વ્રતનો ઉલ્લેખ જોવા મળે છે તેથી અહીં વ્રતશીપુ ને આધારે તેમાં ક્રમમાં સંલેખના
વ્રત જ આવે તેમ સમજીને આ અતિચારને સંલેખના વ્રતના અતિચારો કહ્યા છે. [૧]જીવિતશંસાઃ
$ ખાનપાન, સુખ-સગવડ, ભકિત-બહુમાન,સત્કાર,આદિ જોઈને જીવવાની લાલસા થવી તે જીવિતશંસા
જ પૂજા સત્કાર આદિ વિભૂતિ જોઈ તેથી લલચાઈને જીવનને ચાહવું તે જીવિતશંસા
$ જીવવાની જે ઈચ્છા તે જીવિતશંસા-સંલેખના ગ્રહણ કર્યા પછી થતો સત્કાર, સન્માન,પૂજા આદિ જોઈને હું વધુ જીવુંતો સારું એમ જીવવાની જે ઇચ્છા કરવી તેને સંલેખના વ્રતનો પ્રથમ અતિચાર કહ્યો છે
[૨]મરણાશંસાઃ# કષ્ટ,દુઃખ વગેરે જોઇને મરણની લાલસા કરવી
# સેવા, સત્કાર આદિ માટે કોઈને પાસે ન આવતો જોઈ, કંટાળાથી મરણને ચાહવું તે મરણશંસા
૪ પૂજા, સત્કાર સન્માન, કીર્તિ,વૈયાવચ્ચ આદિન થવાથી કંટાળી ને હું જલ્દી મરી જાઉં તો સારું એ પ્રમાણે મરણની ઈચ્છા રાખવી
૪ સંલેખના તપનો સ્વીકાર કર્યા પછી ક્ષેત્રની કર્કશતાના કારણે તેમજ પૂજાસન્માનાદિના અભાવે એવી વિચારણા કરવી કે હવે મારું મરણ થાયતો સારું એ મરણાશંસા નામનો સંલેખના વ્રતનો બીજો અતિચાર કહેલો છે.
[3]મિત્રાનુરાગ:# સ્નેહ સંબંધિઓ ઉપર મમતા રાખવી # મિત્રો ઉપર અને મિત્રોની પેઠે પુત્રાદિ ઉપર સ્નેહબંધન રાખવું તી મિત્રાનુરાગ.
મિત્ર,પુત્ર,સગા સ્નેહીજન આદિ ઉપરનું જે મમત્તે મિત્રાનુરાગ, આ સંલેખણા વતનો ત્રીજો અતિચાર છે
+ मेद्यन्ति इति मित्राणि । स्नेहमत्यन्तं कुर्वन्ति सहजीवितमरणानि तेषु मित्रेषु अनुराग:। स्नेहो यस्तं ताद्दश्यामप्यवस्थानां न जहातीति मित्रानुरागोऽतिचारः । तथा पुत्रादिषु अपि योज्यम् ।
નોંધઃ- આ અતિચાર ગ્રન્થાન્તરમાં કહેવાયેલ નથી [૪]સુખાનુરાગ - $ મરણ પછી આ સુખ મળે તેવી લાલસા થી પૂર્વના સુખોનું સતત સ્મરણ
અનુભવેલા સુખો યાદ લાવી મનમાં તાજાં કરવા તે સુખાનુબંધ 4 अनुभूत प्रीतिविशेषस्मृति समाहरणं चेतसि सुखानुबन्धः
–નોંધઃ- સંલેખણાવ્રતનો આ ચોથો અતિચાર પણ વંદિતુ સૂત્ર ઉપાસક દશાંગ સૂત્રાદિ એ જોવા મળેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org