Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા માત્સર્યરૂપ અતિચાર છે.
4 मार्गित: सन् कुप्यति, सदपि मार्गितं न ददाति । अथवा तेन तावत् दुमकेण दत्तं किमहं ततोऽपिन्यून इति मात्सर्याद् ददाति । कषायषितेनवा चित्तेन ददाति इति मात्सर्यम् ।
પિકાલાતિક્રમ:જ ભોજન કાળ વીત્યાબાદ નિમંત્રણ કરવું $ દાન આપવાનો વખત વીતિગયા પછી દાન દેવાના પ્રયાસો કરવા
# કોઇને કંઈન દેવુ પડે તે માટે ભિક્ષાનો વખત ન હોય ત્યારે ખાઈ પી લેવું તે કાલાતિક્રમ નામે પાંચમો અતિચાર કહ્યો છે
# મુનિરાજ ને ભિક્ષા આપવાનો જે કાલ છે તે વીતી ગયા પછી નિમંત્રણા કરવી એ કાલાતિક્રમ નામક અતિચાર છે.
+ उचितो यो भिक्षाकाल: साधूनां तमतिक्रमय्यानागतं वा भूकते पौषधोपवासी, स च कालातिक्रमः
U [8] સંદર્ભઃ
# આગમ સંદર્ભ-મહાસંવિમાન પંડયર સવા નિવેવાય વિત્તીયા कालाइक्कमदाणे परोवएसे मच्छरिया * उपा. अ.१-सू.७-१२
# તત્વાર્થ સંદર્ભઃ[રિવેશ.....તિથિવિમાવ્રતસંપન્ન # અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)વંદિત સૂત્ર-ગાથા:૩૦ પ્રબોધટીકા-ભાગ-૨ (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૩)યોગશાસ્ત્ર (૪)ધર્મબિંદુ-શ્રાવકાધિકાર (૫)ધર્મ રત્ન પ્રકરણ [9]પધઃ(૧) સચિત્ત વસ્તુ હેઠ રાખે ઉપર સચિત્ત મૂકતાં
અચિત્ત વસ્તુ હેઠ રાખે ઉપર સચિત્ત ઢાંકતા વ્યપદેશને મત્સરપણું વળી કાળને ઉલ્લંઘતા અતિથિતણો સંવિભાગ સાથે દોષ પંચક મૂકતા અજીવ વસ્તુ સજીવ કરવી ઢાંકવી સજીવ કિંવા સ્વની છતાંયે પરની કેવી અણદેવા કાજે અથવા મત્સર રાખીને દેવું કે કાળ ઉલ્લધી ખાઈ જવું તે અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર થી બચવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org