Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 142
________________ અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૨ ૧૪૧ U [10]નિષ્કર્ષ-સાતમાં શીલવ્રત એવા અતિથિ સંવિભાગ વ્રતના અતિચારોવ્રત શુધ્ધિ કરતાંયેભાવશુધ્ધિ માટે વિશેષ આવશ્યક છે. આ પાંચે અતિચારોમાં મુખ્ય હકીકત એક માત્ર હોયતો તે અણદેવાની બુધ્ધિ જ છે, પાંચે દોષોને આ એક વાકયમાં જ ઓળખાવી શકાય છે, કેમ કે ન વહોરાવવા માટે આ સર્વે પ્રવૃત્તિઓ થાય છે દાન કરતા પણ દાનવૃત્તિનો અભાવ એ ખૂબજ નદનીય વસ્તુ છે. આવી દાનવૃત્તિ ના અભાવનું નિવારણ કરી ભાવવિશુધ્ધિ થકી દાનનો ત્યાગ અર્થ સમજી સર્વે વસ્તુ અને છેલ્લે દેહને પણ ત્યાજય ગણી મોક્ષના એકમાત્ર આશયથી સાધના કરવા આ બારે વ્રતના પરિપાલનથી છેલ્લે અગારમાંથી અણગાર વતી બનવું એ જ નિષ્કર્ષ છે. 0000000 (અધ્યાયઃ-સૂત્ર:૩૨) [1]સૂત્રહેતુ-મરણાન્તિક સંખનાનાઅતિચારોને જણાવવા માટેઆ સૂત્રની રચના થયેલી છે. 0 [2] સૂત્રમૂળઃ નીતિમાં મિત્રાનુરી ફુલીનુવનિતાનેરણાનિ 0 [3]સૂત્ર પૃથક-ગાવિત,મરગાસા,મિત્ર મનુ,સુરવનગુવન્ય,નિવારણના U [4]સૂત્રસાર-જીવિત આશંસા,મરણઆશંસા મિત્ર અનુરાગ,સુખઅનુબંધ અને નિદાન કરણ એ મારણાન્તિકસંલેખના વ્રતના પાંચ અતિચારો છે] U [5]શબ્દશાનઃનીવિત- એટલે જીવવું મરણ-મરણ એટલે મરવું- મૃત્યુ, જીવનનો અંત મારાંસા- ઇચ્છા વિચારણા,અભિલાષ મિત્રાનુરી-મિત્રાદિ પરત્વે મમત્વ સુવાનુન્ય-પૂર્વાનુભૂત સુખોનું સ્મરણ નિવારણ-પરલોકના સુખની ઇચ્છા 1 [6]અનુવૃતિઃ- (૧)વ્રતી પવૂ પન્યૂ યથાશ્રમ” સૂત્ર ૭:૧૯ (૨)શ$ + ાક્ષા.......... સૂત્ર ૭:૧૮ થી ગતિવાર: શબ્દ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિ એ વ્રતના અને શીલના અતિચારો ને જણાવ્યા આ સૂત્ર થકી સંલેખના વ્રતના અતિચારને જણાવે છે. –અહીં અતિચાર શબ્દ પૂર્વ સૂત્રની અનુવૃત્તિ થી લાવેલ છે. - વ્રતશીપુસૂત્ર ૭:૧૮ જે અનુવૃત્તિ માં નોંધેલ છે. તેની ખરેખર કોઈ અનુવૃત્તિ આ સૂત્રમાં વર્તતી નથી પણ સૂત્રકારે અમારી વતીના વ્રતોને જણાવતી વખતે બાર વ્રતના વર્ણન પછી તુરંતજ મારશાન્તિક સંલેખનાનો ઉલ્લેખ કર્યો છે. શ્રાવકના વંદિતસૂત્ર તથા કવિતમાાંસfમત્રાનુરે મુહનુવ-નિદ્રાનને એ પ્રમાણેનું સૂત્ર દિગમ્બર આમ્નાયમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170