Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૩
૧૧૩ काष्ठपुस्तफलमृत्तिकाचर्मादि घटितप्रजननैः कृत कृत्योऽपि च स्वलिङ्गेन भूयो मृनात्येवावाच्यप्रदेश योषितां तथा केशकर्षण प्रहार दान दन्तनखकदर्थना प्रकारै र्मोहनीयकर्मवशात् किल क्रिडति तथा प्रकारा सर्वेषामनङ्गक्रीडा बलवती रागे प्रसूयते -
[પતીવ્ર કામાભિનિવેશઃ- કામથી અત્યંત વિહ્વળ થવું
# વારંવાર ઉદ્દીપન દ્વારા વિવિધ પ્રકારે કામક્રીડા કરવી તે તીવ્ર કામાભિલાષ રૂપ ચોથા અણુવ્રતનો બીજો અતિચાર કહ્યો છે
# છાકટાપણું, તીવ્રકામીપણું,કામભોગોમાં અત્યંત આસકિત,ટાપટીપ,કામોત્તેજક ઔષધો વાપરવા તેવી પ્રવૃત્તિ ઓ કરવી
$ વિષય ભોગની અત્યંત આસકિત તે તીવ્ર કામાભિનિવેશ છે. # તીવ્રમોહનીય કર્મના ઉદયથી તીવ્ર મૈથુન આસેવન ઈચ્છા.
નોંધ-ચોથું અણુવ્રત પરસ્ત્રી વિરમણ રૂપે સ્વીકારે કે સ્વદારા સંતોષરૂપે પણ તે અગારી વ્રતીને ચોથા બ્રહ્મચર્યાવ્રતના સ્વીકારથી ફકત મૈથુન સેવનનો જ ત્યાગ થાય છે. અનંગ ક્રીડા કરવાનો ત્યાગ થતો નથી. તેજ રીતે તીવ્રકામ કે આસકિતથી મૈથુન સેવનનો પણ સાક્ષાત્ ત્યાગ થતો નથી આ દૃષ્ટિએ અનંગ ક્રીડા અને તીવ્રકામાભિનિવેશબંને થીવ્રતભંગ થતો નથી.
–પરંતુ બ્રહ્મચર્યનું ધ્યેય કામની ઇચ્છાને ઘટાડવાનું છે એ ધ્યેયનું પાલન ઉકત બેમાંથી એક દોષના સેવનમાં થતુ નથી, કારણ કે ચોથો-પાંચમો બંને અતિચાર કામભોગની વૃધ્ધિને કરનારા છે તેથી અપેક્ષાએતો આ બંને દોષો પણ વ્રતના ભંગ સમાન બની જાય છે કેમકે જેનો ત્યાગ કરવાનો છે તે કામ સેવન નીજ અહીં વૃધ્ધિ થાય છે
આ રીતે અપેક્ષાએ એ વ્રતભંગ અને બીજી અપેક્ષાએ વ્રતનાઅભંગાણાને લીધે આ બંને દોષો અતિચાર રૂપ જ છે
तीवकामाभिनिवेश-तीव्रः प्रकर्षप्राप्त: कामेऽभिनिवेश स्तीवकामाभिनिवेशस्तावत् पर्यन्त चित्तता परित्यक्तान्यसकलव्यापारस्य तदध्यवसायिता मुखपोषोपस्थकक्षान्तरेष्ववितृप्ततया प्रक्षिप्य लिङ्गमास्ते मृत इव महती वेला निश्चल चाटकैर इव मुहुर्मुहुश्चटकायामारोहति योषिति | वाजीकरणानि चोपयुंकते जातकलमलकः । अनेनखलुऔषधप्रयोगेण गजप्रसेकीतुरङ्गवमर्दी च भवति
આ રીતે ચોથા બ્રહ્મચર્યાણુવ્રતના પાંચ અતિચારો સૂત્રકરે જણાવેલા છેઅગારીવતી એકતના સુવિશુધ્ધ પાલનને માટે આ અતિચારોથી -દોષ સેવનથી સંભવતઃ નિવૃત્ત રહેવું જોઈએ.
[8] સંદર્ભ# આગમસંદર્ભ-કરતપિ વગર...રૂરિય પરિહિયા મળે, ગારિપહિયા મળે अणंगकीडा परविवाहकरणे कामभोएसु तिव्वाभिलासो - उपा. अ१-सू.७/४
૪ તત્વાર્થ સંદર્ભમૈથુનમબ્રહ્મ – ૭:૨૨ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)વંદિત સૂત્ર ગાથા:૧૬ અભિનવટીકાર (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ (૩)યોગશાસ્ત્ર
(૪)ધર્મરત્ન પ્રકરણ અ. ૭૮
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org