Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૦
૧૦૧ ૪ ભકૃત પાનનો વિચ્છેદ અહીંમત એટલે આહાર, પાન એટલે પાણી. તેનો વિયોગ કરાવવો તે. અર્થાત્ આશ્રિત મનુષ્ય કે પશુ અને પ્રાણીને ભૂખ્યા-તરસ્યા રાખવા તેને ભકત પાન-વિચ્છેદ પણ કહે છે
જ સમયસર અર્થાત ભોજનનો અવસર થવા છતાં ગાય-બળદ આદિ પશુને, પોપટ વગેરે પક્ષીને, નોકર-ચાકરઆદિમનુષ્યને અન્ન પાન ન આપવા આપવાની કાળજી લેવી કે અંતરાય ઉભો કરવો
अनं अशनादि, पानं पेयमुदकादि तयोः अदानं निरोधः । * સંકલિત અર્થ-ત્રસ અને સ્થાવર જીવોનો બન્ધ તથા વધ કરવો, ત્વચાનું છેદન, પુરુષ હાથી,ઘોડા -બળદ ઉપર અતિ ભાર આરોપણ કરવું તેઓને અન્ન પાન નિરોધ કરવો એ પાંચ અહિંસા વ્રતના અતિચાર જાણવા - આ અતિચાર ગૃહસ્થોએ સેવવા જોઈએ નહીં ગૃહસ્થ પણાની ફરજ અનુસાર સેવવા પડે તો કોમળ વૃત્તિથી કામ લેવું
જ પ્રશ્ન -વતીએ-ગૃહસ્થ માત્ર પ્રાણવિયોગ રૂપ હિંસાનો નિયમ કર્યો છે તેને બંધ આદિનો નિયમ ન હોવા છતાં દોષ કઈ રીતે લાગે? કેમ કે ત્યાં નિયમભંગ તો થતોનથી અને જો બંધ આદિને પણ કાવ્યપરોપળ ના ભાગરૂપ ગણોતો પછીહિંસા જ થઈ જશે તો તેને અતિચાર કઈ રીતે કહેશો?
સમાધાનઃ- જો કે અહીં પ્રત્યાખ્યાન તો પ્રાણ વિયોગ રૂપ હિંસાનું જ છે. બંધ આદિ પાંચનું પ્રત્યાખ્યાન છે જ નહીં છતાં પરમાર્થ થી બંધ આદિ પાંચે હિંસાના કારણભૂત હોવાથી તેનો અહીં હિંસાના પ્રત્યાખ્યાન સાથે પ્રત્યક્ષ સંબંધ જોડાયેલો રહે છે
જેમ વ્યવહારમાં કોઈને કહેવામાં આવે કે અવાજ કરશો નહીં, તો મોઢેથી અવાજ કરવાની સાથે અન્ય જે-જે કારણે અવાજ થતો હોય તે સર્વેની મનાઈ છે તેમ સમજી શકાય છે, તે રીતે અહીં પણ હિંસાના પ્રત્યાખ્યાનથી તેની સાથે સંકડાયેલા કારણોનું પણ પ્રત્યાખ્યાન થઈ
બીજી વાત એ કે વ્રત બે રીતે છે (૧)અંતવૃત્તિથી (૨)બાહ્યવૃત્તિ થી - સંતવૃત્તિ-એટલે હૃયમાં વ્રતના પરિણામ – બાહ્યવૃત્તિ -એટલે બાહ્ય થી પ્રાણ વિયોગ આદિનો અભાવ
અંતરમાં દયા કે કરુણાનો ભાવ વગર વધ-બંધાદિ થાય ત્યારે બાહ્યવૃત્તિની હિંસા ભલે ન હોય પણ અંતવૃત્તિ થી હિંસા છે. આમ આંશિક હિંસા સાથે વ્રત પાલન થતું હોવાથી તે તરમ્ છે માટે તેને અતિચાર કહ્યો છે
[8] સંદર્ભઃ૪ આગમસંદર્ભ-શૂટ પાણાવાસ્યસમળવા પંગયાર)...વહવધછવિચ્છે अइभारे भत्तपाणवोच्छए
૩૫ગ-સૂ. ૭-૨ # તત્વાર્થ સંદર્ભઃ-પ્રમત્તયોr UMવ્યપરોપ હિંસા 4.૭-ડૂ. ૮ 6 અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)વંદિતુ સૂત્ર-ગાથા -૨૦પ્રબોધટીકા-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org