Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કરવામાં આવેતો અવિવેકી સાધકને સિધ્ધાંત થી અલિત થઈ જવાનો ભય રહે છે તેથી અન્યદૃષ્ટિ સંસ્તવને અતિચાર કહેલ છે.
૪ સંસ્તવ એટલે પરિચય. અન્યદર્શની સાથે રહેવું, પરિચય રાખવો, તેમના દર્શનની ક્રિયા જોવાથી-સિધ્ધાંતો ના શ્રવણથી સમ્યક્ત થી પતિત થવાનો સંભવ રહે છે માટે તેને સમ્યક્ત વ્રતનો પાંચમો અતિચાર ગણેલો છે
अन्यद्दष्टि: इति अर्हत् शासनव्यतिरिकतां दृष्टिमाह । तेषाम् संस्तवे सम्यगद्दष्टेरतिचार इति
# કુલિંગિઓનો પરિચય,સહવાસ, સંસર્ગ આદિથી અનેક આધ્યાત્મિક અનર્થો સંભવે છે તથા શુધ્ધ-શ્રધ્ધા-સમ્યક્ત દૂષિત થાય છે. તેથી એને (પાંચમો) અતિચાર કહ્યો છે
જ સમ્યગદ્રષ્ટિ ૪ સમ્યગુદૃષ્ટિ એટલે સમયગ્દર્શન ની ભજનાવાળા
૪ મોહનીય કર્મનોવૈચિયથી આત્માની પરિણતિ વિશેષ હોવી તે સમ્યગુદૃષ્ટિ[અહીં સમ્યગુદૃષ્ટિ અને સમયગ્દર્શન બંને પર્યાય ગણેલ છે]
૪ અનંતાનુ બંધી કષાય તથા મિશ્રમોહનીય, મિથ્યાત્વ મોહનીય અને સમ્યક્ત મોહનીયએ સાતેના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમથી ઉદ્ભવેલ પરિણામ વિશેષતે સમયગ્દર્શન
અતિચાર -
અતિચાર એટલે સ્કૂલના,દૂષણ, ઉલ્લંઘન, ભૂલ વગેરે # જે જાતનાં સ્કૂલનોથી કોઈ પણ સ્વીકારેલો ગુણ મલિન થાય અને ધીમે ધીમે ડ્રાસ પામી ચાલ્યો જાય તેવા સ્કૂલનોને અતિચાર કહે છે
બાંધેલી હદ કે મર્યાદાનું અતિક્રમણ કરવું કે ઉલ્લઘન કરવું.
अतिचरणमतिचार: * વિશેષ - આ પાંચે અતિચારો શ્રાવક અને સાધુ બંને માટે સમાન છે કારણકે સમ્યક્ત એ બંનેનો સાધારણ ધર્મ છે અર્થાત સમ્યક્ત વ્રતના અતિચાર અગારીવ્રતી તથા અનગાર વતી એમ ગૃહસ્થ તથા સાધુ બંનેને આશ્રીને જાણવા.
જ પ્રશ્ન:- પ્રશંસા અને સંસ્તવ એ બંનેમાં શો ભેદ છે?
સમાધાનઃ- અન્યદૃષ્ટિઓના જ્ઞાન,દર્શનાદિ ગુણનું ભાવથી કે મનથી જ પ્રકાશન કરવું તે પ્રશંસા છે જયારે અભિગૃહીત અનભિગૃહીત સભૂત અથવા અસદ્ભૂત ગુણોનું વચન થી પ્રકાશન કરવું તે સંસ્તવ છે.
U [8] સંદર્ભઃ
છે આગમ સંદર્ભ-સમ્પસ પંવાર પેયી ગયેળા ને સમારિયળ્યા તે जहा संका कंखा वितिगिच्छा परपासंडपसंसा परपासंडसंथवो । * उपा. अ.१-सू. ७-१
0 અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)વંદિત સૂત્ર-ગાથાઃ-પ્રબોધટીકા ભા.૨ (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org