Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૦
૭૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ધરને અગારી કહ્યા છે
- તેમાં પ્રથમ પ્રકારના અગારી વતીના કુલ ૩૨ ભેદ કહેલા છે તે આ રીતે (૧)પાંચે અણવ્રતના દ્વિવ વિષે ભેદ અર્થાત પx (૨)ઉત્તર ગુણને એક ભેદ રૂપ જ ગણાવેલ હોવાથી (૩)સમ્યગુદર્શન ને એક ભેદ રૂપ જ ગણાવેલ હોવાથી એ રીતે અગારી વ્રતીના કુલ ભેદ દુવિહં તિવિહેણું રૂપ છ ભેદ-સિધ્ધસેનીયટીકાનુસાર (૧) મન-વચન-કાયા એ ત્રણ યોગ અને કરવું-કરાવવું એ બે કરણ (૨)મન-વચન-કાયા માંના કોઈ પણ બે યોગ તથા કરવું-કરાવવું (૩)મન-વચન-કાયા માંના કોઈ પણ એક યોગ તથા કરવું-કરાવવું (૪)મન-વચન-કાયા એ ત્રણ યોગ અને કરવું-કરાવવું (પ)મન-વચન-કાયામાંના કોઈ પણ બે યોગ અનેકરવું કે કરાવવું (૬) મન-વચન-કાયા માંના કોઈ પણ એક યોગ અને કરવું કે કરાવવું આ રીતે ન સમજાય તો " મન-વચન-કાયા એ ત્રણે યોગ અને કરવું-કરાવવું એ બે કરણ એમ ૩૨=ભેદ થાય
પાંચે અણુવ્રતના આવાછ-છ ભેદ કરવાથી કુલ ૩ ભેદો થયા એટલે કે સમ્યત્વયુકત અણુવ્રત અને ગુણવ્રત સંપન્ન અગારી-વ્રતીના પેટા-૩૨ ભેદ અહીં સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે
[નોંધ:- જો કે આપેટા ભેદીના વ્યાખ્યાનો વિસ્તાર કરીએ તો હજી પણ તેના અન્ય ભેદો પાડી શકાય છે.
* अनगारवती:છે જેનો ઘર સાથે સંબંધ ન હોય તે અણગાર જ અણગાર એટલે ગૃહવિરત, અસંસારી કે ઘર વગરના ૪. અણગારનો તાત્પર્યાર્થ એ છે કે – જે વિષય-તૃષ્ણા થી મુકત થયા હોય તે
# અણગાર વતીને સાધુ, શ્રમણ,સર્વવિરતિઘર, નિર્ગસ્થ મહાવ્રતી આદિ શબ્દોથી સંબોધવામાં આવે છે
न अगारम् - गृहम् यस्य सः गृहविरतो यतिः इत्यर्थः $ અહીં મનIR શબ્દથી ચારિત્રમોહના ક્ષયોપશમ કે ક્ષયથી ઘરથી નિવૃત્ત થયેલા પરિણામવાળા કે વિષય તૃષ્ણારહિત એવા મુનિઓ વિવક્ષીત છે આવા પ્રકારના મહાત્માઓ કદાચ યક્ષમંદિર કે શુન્ય ઘરમાં આવીને રહેલા હોયતો પણ તે અણગારજ કહેવાય છે
છે અનગાર એટલે આરંભ અને પરિગ્રહનો જેણે ત્યાગ કર્યો છે તે મૂળગુણ - ઉત્તરગુણ થી પ્રતિપન એવા,તેને મહાવ્રતી પણ કહેવાય છે.
અણગાર-વતીના ભેદ અગારીવ્રતીની માફક અણગાર-વ્રતીના ભેદોનો ઉલ્લેખનથી કારણ કે અમારી વ્રતીને દેશવિરતિ કે આંશિકત્રત હોવાથી તેના જે રીતના ભાગાકે વિકલ્પો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org