Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૭ સૂત્ર: ૧૫
૭૫
(૫)અગારી વ્રતી દેશવિરતિઘર હોવાથી તેમને વિરતા વિરત કે સંયમસંયમી કીધા છે માટે વ્યવહાર ભાષામાં કહીએતો તેઓ દુધ-દહીં બંનેમાં પગરાખનાર કહેવાય છે. જયારે સર્વ વિરતિઘરનો સંયમીજ હોવાથી તેઓ સંપૂર્ણ વિષય તૃષ્ણા ના ત્યાગી કહેવાય છે
(૬)પરમાત્મા સમવસરણમાં સર્વ પ્રથમ દેશનાઅણગાર ઘર્મની જ આપે છે ત્યાર પછી જેઓ અણગાર ધર્મ પાળવા અસમર્થ હોય તેમને માટે જ અગાર ધર્મની દેશના અપાય છે
(૭)અગારી વતી એ હંમેશા અણગાર પણાને લક્ષમાં રાખીને જ જીવન વ્યતીત કરવાનું હોય છે
આ અને આવા અનેક દેબનેવતીઓમાં તફાવત છેઅર્થાતવ્રતી શબ્દથી સમાનતા હોવા છતાં બંનેના આચાર ધર્માદિ માં અનેક તફાવત કે તરતમતા રહેલી છે માટે મોક્ષના અર્થી જીવોએ હંમેશા અનગાર ધર્મને આંખ સામે રાખીને જ ધર્મ આરાધનાને વિશે પુરષાર્થ કરવો જોઈએ.
| _ _ _ _ _
(અધ્યાયઃ૭-સૂત્રઃ૧૫) 0 [1]સૂત્રહેતુ- ઉપરોકત સૂત્રમાં વ્રતી ના જે બે ભેદ દર્શાવ્યા અગારી અને અણગારી તેમાંથી અગારી વ્રતીની વ્યાખ્યા જણાવે છે D [2]સૂત્રમૂળઃ-મધુવતોગારી
[3]સૂત્ર પૃથક્ક-અણુવ્રત: મારી U [4] સૂત્રસારઃ- જે અણુવ્રત ધારી હોય તે અગારી વ્રતી કહેવામાં આવે છે] U [5]શબ્દજ્ઞાનઃમથુવતીનાનો કે અલ્પ વ્રતને ધારણ કરનાર મારી– ગૃહસ્થ,[સૂત્રઃ૧૪ માં કહેવાઈ ગયેલ છે)
[6]અનુવૃત્તિ - નિ:શલ્યોવતી સૂત્ર ૭:૧૩ થી વતી શબ્દની અનુવૃત્તિ
U [7]અભિનવટીકાઃ- જે ગૃહસ્થ અહિંસા આદિ વ્રતોને સંપૂર્ણ પણે સ્વીકારવા સમર્થ ન હોય છતાં ત્યાગવૃત્તિવાળો હોય, તે ગૃહસ્થ મર્યાદામાં રહીને પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે એ વ્રતો અલ્પાંશે પણ સ્વીકારે છે આવા ગૃહસ્થને અણુવ્રતધારી શ્રાવક કહેવાય છે
* મધુવતઃ- વ્રત શબ્દની વ્યાખ્યાતો પ્રથમ સૂત્રમાંજ કહેવાઈ ગઈ છે સૂત્રોકત રીતે પણ હિંસકૃતસ્તેયવહાપરિપ્રદેવરતિ: વ્રતમ્ એ પ્રમાણે વ્રત ની વ્યાખ્યા થઈ ચૂકી છે
–અબુ - પૂર્વે સૂત્ર ૭:૧ માં અણુ શબ્દનો ઉલ્લેખ થયો જ છે તદનુસાર મy એટલે અલ્પ, સ્તોક,થોડું, દેશથી વગેરે અર્થો કે પર્યાયો કહેવાયા છે
–મણુવ્રત:- ઉપરોકત મળુ તથા તૃત બંને શબ્દોની વ્યાખ્યા આધારે અણુવ્રતનો અર્થ એ છે કે જે વ્રતીને અલ્પઅંશે પણ હિંસાદિ પાંચદોષોમાંના કોઈપણ એક કે તેથી વધુનો સ્વીકાર હોય તેને અણુવ્રતી કહેવાય
૪ જયારે વ્રતોને અલ્પાંશે સ્વીકારવામાં આવે છે ત્યારે તેની અલ્પતામાં વિવિધતા રહેલી હોય છે. સૂત્રકાર મહર્ષિ આ વિવિધતા માં ઉતરવાને બદલે સામાન્યથી ગૃહસ્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org