Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૨.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃ૭-સૂત્રઃ૧૮) U [1]સૂત્રહેતુ-સમ્યક્તના અતિચારોને જણાવાના હેતુથી આ સૂત્રની રચના થયેલી છે
[2] સૂત્ર મૂળઃ-ડૂાક્ષાવિડિvસાસંતવા: सम्यग्द्दष्टेरतिचाराः
0 [3]સૂત્ર પૃથક-શ - Iક્ષ - વિકિર્લો - કચષ્ટિ પ્રશંસા - સંતવા: सम्यग् द्दष्टे:अतिचारा:
| [4] સૂત્રસાર-શંકા,કાંક્ષા,વિચિકિત્સા,અન્યદ્રષ્ટિપ્રશંસા અને અન્યદૃષ્ટિસંસ્તવ, એ પાંચ સમ્યગ્દર્શનના અતિચારો છે
1 [5]શબ્દજ્ઞાનઃશહુ-શંકા, સંશય
ડિક્ષા- કાંક્ષા, ઈચ્છા વિજિલ્લા- વિચિકિત્સા,સંશય-સંદેહ મચષ્ટિપ્રશંસા-ઇત્તર દર્શન ની પ્રશંસા []િસંસ્તવ-ઇત્તર દર્શનીનો પરિચય સગષ્ટ-સમ્યગદૃષ્ટિ, સમ્યક્ત ધારી તિવાર- અતિચાર, અલન,દુષણ
[6]અનુવૃત્તિ-પૂર્વનું કોઈ સૂત્ર અહીં અનુવર્તતુ નથી
[7]અભિનવટીકા-સમ્યક્ત એ ચારિત્ર ધર્મનો મૂળ આધાર છે તેની શુધ્ધિ ઉપરજ ચારિત્રની શુધ્ધિ અવલંબિત છે. તેથી સૂત્રકારે આ સૂત્ર થકી સમત્વની શુધ્ધિ માં ખલેલ પહોંચાડનાર દોષોને જણાવેલા છે.
निःशल्योव्रती इति वचनादुकतं भवति व्रती नियतंसम्यग्द्दष्टिी:
આ પૂર્વે સૂત્રકાર મહર્ષિ એ જણાવેલ છે કે જે નિઃશલ્ય હોય તેને જ વ્રતી કહેવાય. આ કથનથી એક વાત સ્પષ્ટ છે કે જે શલ્યરહિત હશે તેમિથ્યાત્વ શલ્યથી પણ રહિતપણ હોવાનો. મિથ્યાત્વ રહિત હોવાથી તે નિયમો સમ્યગદૃષ્ટિ હોવાનો. હવે જો આત્માને સમ્યક્તનું સુવિશુધ્ધ પાલન કરવું હોય તો તેના દોષની જાણકારી અને નિવારણ બંને આવશ્યક છે
તીર્થંકર પ્રણિત જૈન શાસનને વિશે એક વાત સુનિશ્ચિત છે કે કોઇપણ જીવ સમ્યમ્ દર્શન પ્રાપ્ત કર્યા સિવાય સમ્યજ્ઞાની હોતો નથી તેમજ સમ્યજ્ઞાન વિના સમ્યક્યારિત્ર ગુણ પ્રાપ્ત થઈ શકે નહીં આથી સમ્યફદર્શન ગુણ સૌ પ્રથમ પ્રાપ્ત કરવો જોઈએ - સમ્યગ્દર્શન ગુણની નિશ્ચયથી પ્રાપ્તિતોયથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણથી થઈ શકે છે પણ વ્યવહારમાં સર્વ પ્રથમ તેનું આરોપણ વ્રત રૂપે થાય છે. આ રીતે સમ્યક્ત વ્રત ગ્રહણ કર્યા પછી તેની વિશુધ્ધિ જળવાઈ રહે તે હેતુથી અહીં સૂત્રકારે પાંચ દોષોને જણાવેલા છે તેના નિવારણ થકી શુધ્ધ સમ્યક્તવ્રત નું પાલન થઈ શકે છે
[૧]શંકા - સર્વજ્ઞ અને સર્વદર્શી કેવળી ભગવંતોએ પ્રરૂપેલ આત્મધર્મ સંબંધમાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org