Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૧
૧
આવેશ પૂર્વક જડ વસ્તુના આલંબનથી અગર પોતાના હસ્ત આદિ અવયવો વડે મિથ્યા આધાર સેવે તો શું તેને મૈથુન પ્રવૃત્તિ કહી શકાય ખરી?
સમાધાનઃ- હા.તેનેમૈથુન પ્રવૃત્તિ જ કહેવાય. કેમકે કામરાગ જનિત કોઇપણ ચેષ્ટા તે મૈથુન જ કહયું છે આ અર્થ કોઇ એક વ્યકિતની તેવી વ્યકિતગત દુશ્ચેષ્ટાને પણ લાગુ પડે જ છે તેથી તે મૈથુન દોષ છે.
જે વિશેષઃ-અબ્રહ્મ થી હિંસાદિક દોષ પુષ્ટ થાય છે. વળી તેમાં ત્રસ-સ્થાવર જીવો હણાય છે,મિથ્યા વચન બોલાય છે, વિના દીધેલી વસ્તુને ગ્રહણ કરવાનું બને છે. અને ચેતન તથા અચેતન પરિગ્રહનું ગ્રહણ થાય છે.-માટે તે અબ્રહ્મ છોડવા લાયક છે.
[] [8] સંદર્ભઃ
આગમસંદર્ભઃ- ગવર્મી મેદુ ં જ પ્રશ્ન (આષવદ્વાર) ૪,પૂ. ૨૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ
(૧)વંદિતુ સૂત્ર ગાથા-૧૫ પ્રબોધ ટીકા-૨ (૨)અઢાર પાપ સ્થાનક સૂત્ર પ્રબોધ ટીકા-૨ (૩)પાક્ષિક સૂત્ર વૃત્તિ “ચોથો આલાવો (૪)પંચિદિય સૂત્ર- પ્રબોધ ટીકા-૧ ] [9]પદ્યઃ
(૧)
(૨)
સૂત્ર-૧૧-૧૨ નું સંયુકત પદ્યમૈથુન તે અબ્રહ્મ ચોથો પરિગ્રહ મૂર્છા ઘટે
એ પાંચ દોષે દુઃખી જીવો અવિરતિમાં ભવ ફરે સૂત્ર-૧૧,૧૨નું સંયુકત પદ્ય
અબ્રહ્મ તો કદી પ્રમાદ વિના ન થાય
મૂર્છા પરિગ્રહ ગણે સુજનો સદાય.
] [10] નિષ્કર્ષ:-ચોથા વ્રત્તને દ્રઢ કરવા માટે વર્ણવાયેલા આ મૈથુન દોષનો નિષ્કર્ષ બે મહત્ત્વની બાબતો રજૂ કરે છે.
(૧)આ દોષનિરપવાદ કહ્યોછે.તેના કારણનેજણાવતા ગ્રન્થકાર મહર્ષિઓ કહેછે કે અપ્રમત્ત ભાવેહિંસા-જૂઠ-ચોરી કે પરિગ્રહ હોઇ શકે છે અર્થાત્ આચારે દોષો અપ્રમતાની સ્થિતિમાં પણ સંભવે છે.જયારે મૈથુનદોષ કેવળ પ્રમાદ સ્થિતિમાં જ સેવી શકાય છે.સેવાય છે
અર્થાત્ જો આ દોષથી સર્વથા નિવૃત્ત થવું હોય તો જીવે અપ્રમત્ત સ્થિતિ ધારણ કરવા પુરુષાર્થ ક૨વો જોઇએ વળી મોક્ષના ઇચ્છુક જીવોને તો આ દોષના નિવારણ વિના મોક્ષપ્રાપ્તિ થવાની જ નથી, માટે આ સૂત્ર થકી એમ કહી શકાય કે જીવે વધુને વધુ અપ્રમત્ત રહેવા પુરુષાર્થ કરવો જોઇએ.
(૨)આ દોષની વિસ્તૃત વ્યાખ્યા એવી છે કે આત્મલીનતા કે સ્વભાવદશા જ બ્રહ્મચર્ય છે,અર્થાત્ જીવ જેટલી વખત પરભાવ દશામાંજાય છેતે અબ્રહમ છેવળી આઅબહ્મઆવરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org