Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૩
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૪ मान परिणाम: वर्जनम् ।
વ્રતોનાસ્થિરીકરણ માટે અહીં બતાવેલી પાંચ-પાંચ ભાવનાઓનું યોગ્ય પાલન કરવું તેના પાલન થી તે-તે વ્રતોમાં સ્થિરતા આવે છે.
U [B]સંદર્ભ# આગમ સંદર્ભ- પંગામસ્થ પુણવાં માવો પપ્પા જ સમ. ર૫-૨ #અન્ય ગ્રન્થ સંદર્ભ:-શ્રમણ ક્રિયા સૂત્ર સાથે - પરિશિષ્ટ U [9]પદ્યઃ(૧) તે તે વ્રતોની સ્થિરતામાં ભાવના પાંચ પાંચ છે
એમ ભાવનાઓ સર્વમળતાં પચ્ચીશ પૂરી થાય છે (૨) પેલી ત્રીજી ચોથી સમિતિ મનગુપ્તિ ભોજનપાને
સારી પેઠે જોવું એ છે પાંચ ભાવના પ્રથમવ્રત -૧ વિચાર પૂર્વક ભાષા વદવી ક્રોધ લોભ ભય હાસ્યતજી પાંચ ભાવના બીજાવતની વારંવાર એચિંતવવી -૨ વાપરવાનું સ્થાન માંગવું વિચાર પૂર્વક તે જ રીતે વારંવાર વળી સ્થાન માંગવા તેનો તેના સ્વામી કને ખપે તેટલું સ્થાન જ લેવું વળી સહધર્મ જનો થકી રજા લઈ ખાવું પીવું એ પાંચ ભાવના અસ્તેયની -૩ ત્રિવેદી સેવેલ સ્થાન વવા કથા તથા ઈન્દ્રિય રાગ વર્જવા રસાળએભોજન સ્વાદ ત્યાગવાં છે પાંચ ચોથા વ્રતની ભાવના-૪ મનોજ્ઞ અમનોજ્ઞાદિ સ્પર્શાદિ પાંચ વિષયે
ને સમભાવ છે પાંચ અપરિગ્રહ ભાવના -૫ D [10]નિષ્કર્ષ:-સૂત્રકારે ખૂબ સુંદર વાત આસૂત્રમાં જણાવી છે જો જીવને વ્રતોની સ્થિરતાની જાળવણી કરવી હોય, જો જીવોને નિરતિ ચાર ચારિત્રની પરિપાલના કરવી હોય તો આ પચીસે ભાવના ને ભાવવા તથા આદરવામાં પુરુષાર્થ કરવો જ જોઈશે વળી આ ભાવનાઓ એ ફકત ભાવવાની જ વસ્તુ નથી પણ પ્રવૃત્તિ સ્વરૂપે આચરણ પણ કરવાનું જ છે અને તે આચરણા થકી નિર્દોષ ચારિત્રકે નિરતિચાર ચારિત્રની પરીપાલના થવાની છે. મોક્ષે જીવો આ ભાવના ચરિતાર્થ કરી સુંદર વ્રત પાલન થકી મોક્ષ પ્રાપ્ત કરવો
(અધ્યાય -સૂત્રઃ૪) [1]સૂત્ર હેતુ-પાંચે વ્રતોને સ્થિર કરવા માટેની સર્વસામાન્ય એવી પ્રથમ ભાવના આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ જણાવે છે
[2]સૂત્રમૂળ હિંસારિખ્રિહામુત્રાપાયાવતનમ *દિગમ્બર આસ્નાયમાં હિંસાહિત્રિદામુત્રાપાયાવદર્શનમ્ એ પ્રમાણે સૂત્ર રચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org