SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ અધ્યાયઃ ૭ સૂત્રઃ ૪ मान परिणाम: वर्जनम् । વ્રતોનાસ્થિરીકરણ માટે અહીં બતાવેલી પાંચ-પાંચ ભાવનાઓનું યોગ્ય પાલન કરવું તેના પાલન થી તે-તે વ્રતોમાં સ્થિરતા આવે છે. U [B]સંદર્ભ# આગમ સંદર્ભ- પંગામસ્થ પુણવાં માવો પપ્પા જ સમ. ર૫-૨ #અન્ય ગ્રન્થ સંદર્ભ:-શ્રમણ ક્રિયા સૂત્ર સાથે - પરિશિષ્ટ U [9]પદ્યઃ(૧) તે તે વ્રતોની સ્થિરતામાં ભાવના પાંચ પાંચ છે એમ ભાવનાઓ સર્વમળતાં પચ્ચીશ પૂરી થાય છે (૨) પેલી ત્રીજી ચોથી સમિતિ મનગુપ્તિ ભોજનપાને સારી પેઠે જોવું એ છે પાંચ ભાવના પ્રથમવ્રત -૧ વિચાર પૂર્વક ભાષા વદવી ક્રોધ લોભ ભય હાસ્યતજી પાંચ ભાવના બીજાવતની વારંવાર એચિંતવવી -૨ વાપરવાનું સ્થાન માંગવું વિચાર પૂર્વક તે જ રીતે વારંવાર વળી સ્થાન માંગવા તેનો તેના સ્વામી કને ખપે તેટલું સ્થાન જ લેવું વળી સહધર્મ જનો થકી રજા લઈ ખાવું પીવું એ પાંચ ભાવના અસ્તેયની -૩ ત્રિવેદી સેવેલ સ્થાન વવા કથા તથા ઈન્દ્રિય રાગ વર્જવા રસાળએભોજન સ્વાદ ત્યાગવાં છે પાંચ ચોથા વ્રતની ભાવના-૪ મનોજ્ઞ અમનોજ્ઞાદિ સ્પર્શાદિ પાંચ વિષયે ને સમભાવ છે પાંચ અપરિગ્રહ ભાવના -૫ D [10]નિષ્કર્ષ:-સૂત્રકારે ખૂબ સુંદર વાત આસૂત્રમાં જણાવી છે જો જીવને વ્રતોની સ્થિરતાની જાળવણી કરવી હોય, જો જીવોને નિરતિ ચાર ચારિત્રની પરિપાલના કરવી હોય તો આ પચીસે ભાવના ને ભાવવા તથા આદરવામાં પુરુષાર્થ કરવો જ જોઈશે વળી આ ભાવનાઓ એ ફકત ભાવવાની જ વસ્તુ નથી પણ પ્રવૃત્તિ સ્વરૂપે આચરણ પણ કરવાનું જ છે અને તે આચરણા થકી નિર્દોષ ચારિત્રકે નિરતિચાર ચારિત્રની પરીપાલના થવાની છે. મોક્ષે જીવો આ ભાવના ચરિતાર્થ કરી સુંદર વ્રત પાલન થકી મોક્ષ પ્રાપ્ત કરવો (અધ્યાય -સૂત્રઃ૪) [1]સૂત્ર હેતુ-પાંચે વ્રતોને સ્થિર કરવા માટેની સર્વસામાન્ય એવી પ્રથમ ભાવના આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ જણાવે છે [2]સૂત્રમૂળ હિંસારિખ્રિહામુત્રાપાયાવતનમ *દિગમ્બર આસ્નાયમાં હિંસાહિત્રિદામુત્રાપાયાવદર્શનમ્ એ પ્રમાણે સૂત્ર રચના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy