SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તવાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [3]સૂત્ર પૃથક્ક-હિંસડુિ ફુદ - અમુત્ર વ માય ગવદ્ ટર્શનમ્ [4]સૂત્રસાર-હિંસા આદિ [પાંચ દોષો] માં આલોક અને પરલોકના અપાય દર્શન અને અવધ દર્શન ભાવવા. [અર્થાતુ હિંસાથી આલોક અને પરલોકને વિશે પોતાના શ્રેયોનો નાશ એટલે કે અનર્થની પરંપરાએને પાપનો કરુણવિષાકભોગવવાનું થાય છે, તે વાતની વિચારણા કરવીમતલબ કે તેનાથી વિરમવું , I [5]શબ્દજ્ઞાન - હિંસા, અસત્ય,સ્તેય,અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ હિંસાવિહુ- આલોક અમૂત્ર-પરલોક -અને અપાય-અનર્થ પરંપરા એવદ્ય-ગહિત, પાપ તન- ઉપલબ્ધિ U. [6] અનવૃત્તિઃ- (૧)હિંસાવૃતસ્તેયાત્રા પરપ્રદ..સૂત્ર. ૭૨ (ર)તત્ ઐયર્થ સૂત્ર ૭:૩થી માવના શબ્દ ની અનુવૃત્તિ O [7]અભિનવટીકા-જેનો ત્યાગ કરવામાં આવે તેના દોષોનું ખરું દર્શન થવાથી જ ત્યાગ ટકી શકે છે. એ કારણથી સૂત્રકાર મહર્ષિ અહીં અહિંસા આદિ વ્રતોની સ્થિરતા માટે હિંસા આદિમાં તેના દોષોનું દર્શન કરાવે છે આ હિંસાદિદોષોનું દર્શન સૂત્રકારે બે રીતે જણાવેલ છે (૧)ઐહિક દોષદર્શન ()પારલૌકિકદોષ દર્શન હિંસા અસત્ય આદિ સેવવાથી જે ઐહિક આપત્તિઓ અનુભવાય છે, તેનું ભાન સદા તાજું રાખવું તે ઐહિક દોષ દર્શન છે -અને એ હિંસા આદિથી જે પારલૌકિક અનિષ્ટની સંભાવના કરી શકાય છે, તેનું ભાન રાખવું તે પારલૌકિકદેવદર્શન છે અને આ બંને જાતના દર્શનોના સંસ્કારોને પોષવાતે અહિંસા આદિવ્રતોની ભાવનાઓ છે હિંસતિયું- મયદર્શન અવદર્શન– કઈ રીતે? [૧] હિંસાઃઆ લોકમાં નુકશાન + नित्योद्वेजनीयो नित्यानुबद्ध वैरश्च # હિંસક માણસ આ જન્મમાં હંમેશ ઉદ્વિગ્ન અને આકુળ-વ્યાકુળ સ્વભાવનો હોય છે. પોતે ઉદ્વિગ્ન રહે છે અને અન્યને ઉગ કરાવે છે # કોઈને કોઈની સાથે તેને કાયમ વેરભાવ રહે જ છે અને એ રીતે અન્યપ્રાણી સાથે વૈરની પરંપરા ઉભી થાય છે. આ જન્મમાં તે પાપનું ફળઃ4 इहैव वधबन्धपरिक्लेशादीन् प्रतिलभते । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy