________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૪
૨૫ x વધ, બન્ય,વગેરે અનેક પ્રકારના કલેશો સહન કરવા પડે છે જેમ કે- આ જન્મમાં ફાંસી, શૂળી,પોતાનું ખૂન વગેરેથી વધ-અને જેલમાં પડવું,દોરડાથી બંધાવું વગેરે બંધ આદિ કલેશો સહેવા પડે છે
# તદુપરાંત ટાઢ તડકો વગેરે કષ્ટો કે બીજી અનેકરીબામણો પણ ભોગવવી પડે છે પરભવમાં તે પાપનુંફળઃ4 प्रेत्य च अशुभां गतिं गर्हितश्च भवतीति । # મરીને પરભવમાં નરકાદિ અશુભ ગતિને પામે છે – અને ત્યાં પણ નિંદવા લાયક અવસ્થામાં રહે છે
ભાવના -તેથી આલોક અને પરલોકમાં નિંદા,દુષ્કર્મ અને ફલેશના કારણભૂત હિંસાનો ત્યાગ કરવો જ કલ્યાણકારી છે, એવી ભાવના ભાવવી
[૨] જૂઠ[મૃત આલોકમાં નુકશાનઃ- अनृतवादि अश्रद्धेयो भवति । $ જૂઠ બોલનાર પર કોઈને શ્રધ્ધા કે વિશ્વાસ રહેતા નથી # અસત્યવાદી લોકમાં અવિશ્વસનીય અને અપ્રિય બને છે આ જન્મમાં તે પાપનું ફળ
व इहैव जिह्वाछेदादीन् प्रतिलभते,मिथ्याभ्याख्यान दुःखितेभ्यश्च बद्धवैरेभ्यस्तदधिकान् દુ:વહેતુન પ્રાતિ |
જ તેને જીભ કપાવાનું દુઃખ ભોગવવું પડે છે -જૂઠું બોલવાથી જેને નુકસાન થયું હોય તેને વૈરબંધાય છે -અવસરે તેને દૂ-જૂઠ બોલનારને કોઈ સહાયતા મળતી નથી –આ રીતે જૂઠ બોલનારો આ લોકમાં પોતાના માટે દુઃખના કારણો ઉભા કરે છે પરભવમાં તે પાપનું ફળઃप्रेत्य चाशुभां गति गर्हितचभवतीति ૪ (૧)મરીને દુર્ગતિમાં જાય છે અને
(૨)ત્યાં પણ નિંદવા લાયક દશા ભોગવવી પડે છે.
ભાવના - તેથી આ લોક અને પરલોકમાં નિંદા લાયક તથા અશુભ ફળોને દેનારા મૃષાવાદનો ત્યાગ કરવો કે તેનાથી વિરમવું એ જ કલ્યાણકારી છે એવી ભાવના ભાવવી
[૩]ચોરી તેિય આલોકમાં નુકશાનઃ2 स्तेन: परद्रव्यहरणप्रसक्तमति: सर्वस्योद्वेजनीयोभवति । ૪ ચોરી કરનારા જીવ અનેકને દુઃખી અર્થાત ઉદ્વિગ્ન કરે છે # સદાચોરી કરવાની વૃત્તિમાં જ તેનું મન ભટક્યા કરે છે તેથી તે પોતે પણ ભયભીત રહે છે ૪ બધાં મનુષ્યો તેની ચોરીના સ્વભાવથી ડરે છે -સાવધાન રહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org