________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
—આ ભવમાં તે પાપનું ફળઃ
इहैव च अभिघातवधबन्धनहस्तपादकर्णनासोत्तरौष्ठ छेदनभेदन सर्वस्वहरणबध्ययातनमारणादीन्
प्रतिलभते ।
૨૬
માર-ઝુડ મરણાદિ કષ્ટ આવે છે
” હાથકડી,જેલ,દોરડાથી બંધાવું વગેરે બંધન આવે છે ૪ હાથ-પગ-નાકમ્હોઠ કપાય છે, ચીરાય છે
દંડમાં કયારેક પોતાની બધી મિલ્કતની જપ્તિ થાય છે ફાંસી-શૂળી વગેરેની યાતના પણ ભોગવવી પડે છે
ચોરીથી લાવેલી વસ્તુના રક્ષણ અને નિકાલ માટે અનેક કષ્ટો વેઠે છે, ભોગપભોગ પણ શાંતિથી કરી શકાતો નથી. પકડાઇ જવાનો સદાભય રહે છે અને અપકીર્તી પણ ફેલાય છે પરભવમાં પાપનું ફળઃ
* प्रेत्य चाशुभां गति गर्हितश्च भवति ।
(૧)આ દુષ્કૃત્યના નિમિત્તે સંચિત થયેલા પાપકર્મના બળે વિવિધ દુર્ગતિ કે અશુભગતિમાં ભટકવું પડે છે.
(૨)તેમજ પરલોકમાં પણ નિંદાનું પાત્ર બનેછે
ભાવનાઃ- આ રીતે આ લોકઅને પરલોકમાં નિંદા લાયક તથા અશુભ ફળોને દેનારી ચોરીનો ત્યાગ કરવો કે તેનાથી અટકવું એ જ કલ્યાણકારી છે એવી ભાવના ભાવવી
[૪]અબ્રહ્મ:
–આલોકમાં નુકસાનઃ
★ अब्रह्मचारी विभ्रमोद्भ्रान्तचित्तः विप्रकीर्णेन्द्रियो मदान्धो गज इव निरङ्कशः शर्मनो लभते । मोहाभिभूतश्च कार्याकार्यानभिज्ञो न किं चिदकुशल नारभते ।
કામચેષ્ટાથી ભટકતું મન ગાંડા જેવું રહ્યા કરે છે
ઇન્દ્રિયો ઉપર કાબુ ન હોવાથી, આંધળો ભીત થઇને,છકેલા હાથી જેવો, કોઇને કબજે ન રહેવાથી સુખ કે શાંતિ મેળવી શકતો નથી જયારે અને હરાયા ઢોરની માફક ભટકતો થાય છે. મોહના ઘેનથી ચકચૂર થયેલો એ અવિવેકી,કામાન્ય,અનેકર્તવ્યને સમજયા વગરનો હોવાથી જગતમાં તમામ પાપોકરી શકે છે
તેનું હૃદય અનેક પ્રકારના વિભ્રમોથી ઉદ્ધાન્ત રહે છે બેલગામ ઘોડાની જેમ તેની ઇન્દ્રિયો દોડયા કરે છે આ ભવમાં તે પાપનું ફળઃ
परदाराभिगमन कृताश्व इहैव वैरानुबन्धालिङ्गच्छेदनबधबन्धनद्रव्यापहारादीन् प्रतिलभतेऽपायान् । પરદારા ગમન કરતો મનુષ્ય આ ભવ વૈરાનુબન્ધ ની પરંપરા સર્જે છે લિંગ છેદન,વધુ,બન્ધન અને સર્વદ્રવ્યનું અપહરણ થાય છે વીર્યની ક્ષીણતા, અપકર્તિ,અવિશ્વાસાદિ અનેક અનર્થો થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org