________________
૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા रागसंयुक्तस्त्रीकथा । अथवा रागसंयुक्ता चासौ स्त्री कथा चेति रागानुबन्धिनी....चित्तोदधेरवश्यतया विक्षोभमातनोमि तस्मात्व् तद् वर्जन श्रेयः ।
-૩- મનોહર ઈન્દ્રિય અવલોકન વર્જનઃ$ બ્રહ્મચારી એ વિજાતીય વ્યકિતના કામોદ્દીપક અંગો ન જોવા તે ૪ રાગથી સ્ત્રીઓની ઇન્દ્રિયો કે અન્ય અંગોપાંગ તરફ દૃષ્ટિ પણ નહીં કરવી જોઈએ તે
मनोहराणि-मानोन्मान लक्षण युकतानि दर्शनीयानि योषिताम् अपूर्वविस्मयरसनिर्भरतया विस्फारित लोचन: प्रेक्षते...तद् आलोकनादि उपरतिः श्रेयसि इति भावयेत् ।
-૪-પૂર્વ ક્રિીડા સ્મરણ વર્જનઃ# પૂર્વના રતિવિલાસાદિના સ્મરણનું વર્જન ૪ પૂર્વ અવસ્થામાં કરેલી કામક્રીડાઓનું સ્મરણ કરવું જોઈએ નહીં
+ पूर्व पर्याय: तत्र रतं क्रीडितं - विलसितं यदङ्गनाभिः सह तस्यानुस्मरणात् कामाग्निस्तत्स्मरणेन्धनानुसन्धानतः सन्धुक्षते अतस्तद्वर्जनं श्रेय इति भावयेत् ।
-૫ પ્રણીત રસ ભોજન વર્જનઃજ કામોદ્દીપક રસવાળાં નાણાં પીણાંનો ત્યાગ કરવો
# દૂધ,ઘી,માખણ વગેરે સ્નિગ્ધ અને મધુર રસવાળા એવા પ્રણીત આહારનો ત્યાગ કરવો જોઈએ
+ प्रणीत: वृष्यः स्निग्धमधुरादि रस: । ततो भेदो मज्जाशुक्रादि उपचयस्तस्मदपि मोहोद्भवः । अत: सतमाभ्यासतः प्रणीतरसाभ्यव्यवहारो वर्जनीय इत्यात्मानं भावयेद्
જ અપરિગ્રહ વ્રતની પાંચ ભાવનાઓ -
–મનોજ્ઞ કે અમનોજ્ઞસ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં સમભાવ રાખવો એ અપરિગ્રહ વ્રતની પાંચ ભાવનાઓ છે..
• आकिञ्चन्यस्य पञ्चानामिन्द्रियार्थानां स्पर्शरसगन्धवर्ण शब्दानां मनोज्ञानां प्राप्तौ गार्ध्यवर्जनममनोज्ञानां प्राप्तौ द्वेषषवर्जनम्
૪ મનોસામનોસેન્દ્રિયવિષયરા વર્ગના પષ્ય દિગમ્બર આખાય સૂત્ર-૭૬૮
# સ્પર્શ, રસ,ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ વિષયો મનોજ્ઞ-ઈષ્ટ] હોય તો એમાં રાગ ન કરવો અને અમનોજ્ઞ [-અનિષ્ટ હોય તો તેમાં દ્વેષ ન કરવો તેવી ભાવના
-અહીં સ્પર્ધાદિ દરેકની એક એક ભાવના હોવાથી પાંચ વિષય માં સમભાવ તે પાંચ ભાવના થશે
# રાગ પેદા કરે તેવાં સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં ન લલચાવું અને દ્વેષ પેદા કરેતેવા સ્પર્ધાદિ પાંચમાં ગુસ્સે ન થવું તેને અનુક્રમે (૧)મનોજ્ઞામનોજ્ઞ સ્પર્શ સમભાવ, (૨)મનોજ્ઞાનનોજ્ઞ રસ સમભાવ (૩)મનોજ્ઞામનોજ્ઞ ગંધ સમભાવ (૪)મનોજ્ઞામનોજ્ઞ રૂપ સમભાવ અને (૫)મનોજ્ઞા મનોજ્ઞ શબ્દ સમભાવ એમ પાંચ ભાવના છે
अपरिग्रहता तद्भावना पञ्च । मनोज्ञ-इष्टानां स्पर्शरसगन्धवर्णशब्दानां प्राप्तौ-ग्रहणे सति नेह वर्जनम् - राग परिणाम: वर्जनम् । अमनोज्ञानां - अप्रीतिहेतुनां ग्रहणे द्वेष वर्जनम् - क्रोध
Jain Education International
national
For Private & Personal Use Only
www.jainelibrary.org