________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩
ર૧ # જે સ્થળે ઉતરવું હોય તે સ્થળે આવેલ સાધર્મિકની અનુજ્ઞા લઈને ઉતરવું જોઈએ.
धर्म चरन्ति- आसेवन्ते इति धार्मिका: । समाना: तुल्या: प्रतिपन्नैकशासनाः सम्यक्त्वादि मुकित साधनसमन्विताः ।
-पूर्वपरिगृहीत क्षेत्रभ्योऽग्रहो याच्यस्तदनुज्ञानाम् हि तत्रासनम् । -પ અનુજ્ઞાપિત પાન ભોજનઃ
# વિધિપૂર્વક અન્નપાનાદિ મેળવ્યા પછી ગુરુને બતાવી તેમની અનુજ્ઞા મેળવીને જ તેનો ઉપયોગ કરવો તે અનુજ્ઞાપિત પાન ભોજન..
# ભોજન લેવા ગુરુની આજ્ઞાપૂર્વકજજવું જોઇએઆજ્ઞામુજબગયા પછી શાસ્ત્રોક્ત વિધિએ ભોજન પાણી લાવ્યા બાદ ગુરુને બતાવવા જોઈએ પછી ગુરુની આજ્ઞાપૂર્વક તે વાપરવા જોઈએ
अनुज्ञापितम् - अनुज्ञां प्रापितम् - अनुज्ञया स्वीकृतं पानभोजनं सूत्रोक्तेन विधिना कल्पनीयमानीय गुरवे निवेद्यालोचनापूर्वकमभ्यनुज्ञातो गुरुणा मण्डल्यामेकको वा भुञ्जीत । આ પ્રમાણેની ભાવનાથી આત્માને વાસિત કરતો તે અસ્તેય વ્રતને અતિક્રમતો નથી.
બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ:# સ્ત્રી, નપુંસક અને પશુ વડે લેવાયેલ શયન આદિનું વર્જન,રાગપૂર્વક સ્ત્રીકથાનું વર્જન,સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયોના અવલોકનનું વર્જન, પૂર્વે કરેલા રતિ વિલાસના સ્મરણ નું વર્જન અને પ્રણીતરસ ભોજનનું વર્જન એ બ્રહ્મચર્યની પાંચ ભાવનાઓ છે.
ब्रह्मचर्यस्य स्त्रीपशुपण्डकसंसकतशयनासनवर्जनम्, राग संयुकतस्त्रीकथावर्जनम्, स्त्रीणां મનોન્દ્રિયોવવર્ગન, પૂર્વરતાનુસ્મરગવર્નનમ્ ! પ્રીત રસોગનવિર્ગતિ સ્વોપજ્ઞ ભાષ્ય
स्त्री रागकथाश्रवणतन्मनोहाराङ्गनिरीक्षणपूर्वरतानुस्मरणा वृष्येष्ठ स्व शरीर संस्कारत्यागा: પર્વે – દિગંબર પરંપરા સૂત્ર ૭૭.
-૧ સ્ત્રી પશુપંડક સેવિત શયનાસન વર્જન
# બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રીએ પોતાની વિજાતીય વ્યકિત દ્વારા લેવાયેલ શયન કે આસનનો ત્યાગ કરવો તે
# જયાં સ્ત્રીઓનું કેવિજાતીય વ્યકિતનું ગમનાગમન વધારે હોય,જયાં પશુઓ અધિક પ્રમાણમાં હોય,જયાં નપુંસકો રહેતા હોય, તેવી વસતિ કે સ્થાનનો ત્યાગ કરવો
स्त्री-देवमानुषभेदाद् द्विविधाः । पशुग्रहणात् तिर्यग्जाति परिग्रहाः तत्र वडवा - गोमहिष्यादिषु सम्भवति मैथुनम् । एताश्च सचित्ताः अचिताः स्त्रियः पुस्तलेप्यचित्रकर्मादिषु बहुप्रकाराः । पण्डकास्तृतीय वेदादयवर्तिनो महामोहकर्माण: योषास्यसेवनाभिरता: कलीबा इति प्रसिद्धाः । संसक्तमाकुलं शय्यते यत्रास्यते च तच्छयनासनं प्रतिश्रयसंस्तारकासनादि, तच्च बह्वपायत्वाद् वर्जनीयमित्येवमात्मानं भावयेत् ।
-૨ રાગ સંયુકત કથા વર્જન - ૪ બ્રહ્મચારી એ કામ વર્ધક વાતો ન કરવી તે # સ્ત્રીનના રૂપ,કંઠ, વસ્ત્રાદિ કથા રાગ થી કરવી નહીં તે मोहोद्भवः कषायो रागः तदाकारपरिणामो रागसंयुकतः । स्वीणा कथा स्त्रीकथा,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org