Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૫
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૮
U [9પદ્ય(૧) જગતના સ્વભાવ જાણી આદરી સંવેગતા
ક્ષયવંત સર્વે ભાવ-સમજી આદરો વિરાગતા સંવેગને વૈરાગ્ય સારું જગતકાય સ્વભાવના
સ્વરૂપો વિચારી આત્મધ્યાને રમત મુનિ થઈ એકમના (૨)
જગત ને દેહ બંનેનો, ચિંતવવો સ્વભાવતો
સંવેગ તેમ વૈરાગ્ય, આવે જરૂર આગવો D [10] નિષ્કર્ષ:- ઉમાસ્વાતિજી મહારાજે આબેનમુનસૂત્રરચના કરી છે. હિંસાદિ દોષોના નિવારણ માટેની સર્વભાવનાઓમાં આ શ્રેષ્ઠત્તમ ભાવના છે. જો મનુષ્ય સતત રીતે જગત અને કાયાનો સ્વભાવ કે સ્વરૂપની ચિંતવના કરે તો તેનામાં સંવેગ અને વૈરાગ્યની ઉત્પત્તિ થવાની જ છે તે વાત પ્રતીતી જન્ય છે.
મનુષ્ય સવારથી સાંજ સુધી જગતમાં ફરતા ફરતા પોતાના આંખ અને કાન ખુલ્લા રાખે તો જગતનું સ્વરૂપ તેને અનુભવાયા જ કરવાનું છે.આ અનૂભૂતિ માટે જ સૂત્રકાર ફરમાવે છે કે જગતના સ્વરૂપના ચિંતનથી સંસારનાસંવેગ [ઉદ્વિગ્નતા જન્મેછેતેવી ભાવનાભાવવી જોઇએ
તદુપરાંત કાયાનો સ્વભાવ પણ એવો જ છે કે જો તેના સ્વરૂપની સતત વિચારણા કરવામાં આવે તો વૈરાગ્ય ભાવનીજ ઉત્પત્તિ થાય અને આ રીતે સંસારથી સંવેગ પામેલો અને બાહ્ય અત્યંતર આસકિત રહિત થઈ વૈરાગ્ય ભાવમાં ડૂબેલો જીવ નિયમા મોક્ષને પામનારો છે માટે વ્રતી જીવોએ વિશેષે વિશેષે આ ભાવના ભાવવી જોઇએ
OOOOOOO
(અધ્યાયઃ૭-સૂત્રઃ૮) U [1]સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી હિંસાના સ્વરૂપને જણાવે છે
[2]સૂત્ર મૂળઃ-પ્રમત્તયોનું કાળવ્યપરોપvi હિંસા U [3] સૂત્ર પૃથક્રમ - યોIK - પ્રાણ - ચપvi હિંસા U [4] સૂત્રસાર-પ્રમાદ નાયોગે થતો જે પ્રાણ વધ [પ્રાણનો વિયોગ] તે હિંસા છે U [5]શબ્દશાનઃપ્રમત્ત-પ્રમાદ, અસાવધાની
યો- મન,વચન, કાયાનો યોગ પ્રાણ- દશપ્રાણ- [પ-ઇન્દ્રિય, ૩-બળ,શ્વાસોચ્છવાસ,આયુષ્ય વ્યપરોપ-વધ
દિક્ષા-હિંસા [6]અનુવૃત્તિ - આ સૂત્રમાં કોઈ અનુવૃત્તિ નથી U [7]અભિનવટીકા-અહિંસા આદિ જે પાંચ વ્રતોનું નિરૂપણ કરવામાં આવેલ છે તે વ્રતોને બરાબર સમજવા અને જીવનમાં ઉતારવા માટે તેમના વિરોધી દોષોનું સ્વરૂપ યથાર્થ પણે જાણવું જોઈએ તેથી એ પાંચ દોષોના નિરૂપણને ક્રમથી જણાવવા અહીંસર્વપ્રથમ હિં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org