Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા રાખવી તે આદાન નિક્ષેપણ સમિતિ
૪ આદાન એટલે લેવું અને નિક્ષેપણ એટલે મૂકવું
–વસ્તુલેવોય ત્યારે તેનું દૃષ્ટિથી પડિલેહણ અને પ્રમાર્જન કરવું તેમજવસ્તુમૂકવી હોય ત્યારે જયાં મૂક્વી હોય તે ભૂમિ વગેરે સ્થાનનું નિરિક્ષણ દૃષ્ટિ-પડિલેહણ તથા પ્રમાર્જન કરવું તે
$ જોઈને અને તપાસીને કોઈપણ વસ્તુનેલેવી કે મુક્વી તેને આદાન નિક્ષેપણ સમિતિ કહે છે आदानं ग्रहणं, निक्षेपणं-मोक्षणम् औधिको पहिक भेदस्य उपधे: आदाननिक्षेपणयोः समितिः आगमानुसारेण प्रत्यक्षण प्रमार्जना । -પ-આલોકિત પાન ભોજનઃ
$ ખાવાપીવાની વસ્તુ બરાબર જોઈ તપાસીને લેવી અને લીધા પછી તેવીજ રીતે અવલોકન કરીને ખાવી કે પીવી તે આલોકિત પાન ભોજન.
પાન અને ભોજનને પ્રકાશમાં ચક્ષુથી સૂક્ષ્મ રીતે નિરિક્ષણ કરવા પૂર્વક પ્રકાશવાળા સ્થાને બેસીને ભોજન પાન કરવું
# સૂર્યના પ્રકાશમાં યોગ્ય સમયે ચક્ષુ વડે જોઈ-તપાસીને ભોજન કરવું તેને આલોકિત પાન ભોજન કહે છે.
___4 प्रतिगेहं पात्रमध्यपतितपिण्डश्चक्षुः आदि उपयुकतेन प्रत्यवेक्षणीयः तत्समुत्थागन्तुकसत्वसंरक्षणार्थ मागत्य च प्रतिश्रयं भूयः प्रकाशवप्ति प्रदेशे स्थित्वा सुप्रत्यवेक्षितं पान भोजनं विधाय प्रकाश प्रदेश अवस्थितेन वल्गनीयम्
આ પાંચ પ્રકારની ભાવનાવારંવાર ભાવતા તેનોસ્ટયમાં વાસ કરતા વિશેષે કરીને આચરતા સઘળી હિંસા થી બચવા માટેનો પુરુષાર્થ થાય છે અને અહિંસાવ્રતમાં સ્થિરતા આવે છે.
સત્ય વ્રતની પાંચ ભાવનાઃ# અનુવિચિ ભાષણ ક્રોધ પ્રત્યાખ્યાન,લોભપ્રત્યાખ્યાન,નિર્ભયતા અને હાસ્ય પ્રત્યાખ્યાન એ પાંચ ભાવનાઓ સત્યવ્રતની કહી છે प सत्यवचनस्यानुवीचिभाषणं क्रोधपत्याख्यानं लोभप्रत्याख्यानमभीरुत्वं हास्यप्रत्याख्यानभिति
સ્વોપજ્ઞ ભાષ્ય શોધોમ ધીરુત્વાર્થપ્રત્યાહ્યાનાચનુવવિમા વ પંખ્ય-દિગંબર પરંપરા સૂત્ર-૭:૫ -૧ અનુવીચિ ભાષણઃ# વિચારપૂર્વક બોલવું તે અનુવીચિ ભાષણ
અનુવીચિ એટલે વિચાર. ભાષણ એટલે બોલવું. વિચારપૂર્વક બોલવું તે ૪ શાસ્ત્રોકત અને વ્યવહારથી અવિરુધ્ધ વચન બોલવું અનુવાચિ ભાષણ છે अनुवीचीति देशीवचनम् आलोचनार्थे वर्तते । भाषणं वचनस्य प्रवर्तनम् ।। अतोऽयमर्थ, समीक्ष्यालोच्य वचनं प्ररवर्तितव्यम् । अनालोचितभाषी कदाचिम्भृषाऽप्यभिदधीत । -૨ ક્રોધ પ્રત્યાખ્યાન છે ક્રોધ નો ત્યાગ કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org