Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પાસેથી અવગ્રહ યાચન અને અનુજ્ઞાપિત પાન ભોજન એ પાંચ ભાવના અસ્તેય વ્રતની છે.
* अस्तेयस्यानुवीच्यवग्रह याचनमभीक्ष्णावग्रहयाचनमेतावादित्यवग्रहावधारणं સમાનવેમ્યોગવદિયાનેમનુજ્ઞાપિત પાન મોનનીતિ -સ્વોપજ્ઞ ભાષ્ય
શૂન્યા વિમોવતા વાસ પરોપાળમૈસ્મશુદ્ધિ સધવસંવા: પચ્ચે -દિગંબર પરંપરા
-૧- અનુવિચિ અવગ્રહ યાચનઃ
જ બરાબર વિચાર કરીને જ વાપરવા માટે જોઈતા અવગ્રહ અર્થાત્ સ્થાનની માગણી કરવી તે અનુવીચિ અવગ્રહ યાચન
# અનુવીચિ એટલે વિચાર. અવગ્રહ એટલે રહેવાની જગ્યા યાચના એટલે માંગણી
જે સ્થાને રહેવાનું હોય તેના માલિક પાસે બરાબર વિચાર પૂર્વક જઈ રજા લઈને જ તે સ્થાનમાં વસવું જોઇએ. ઈન્દ્ર, રાજા, ગૃહસ્વામી શય્યાતર અને સાધર્મિક એ પાંચે ગૃહસ્વામી છે તેમની પાસે અવગ્રહ યાચન કરીને વસવાટ કરવો તે ભાવના
आलोच्यावग्रहो याचनीयः । स च पञ्चप्रकारः पठितो देवेन्द्र राज गृहपति शय्यातर साधर्मिकभेदेन । अत्र च पूर्वः पूर्वो बाध्य उत्तर उत्तरो बाधकः इति सञ्चिन्त यो यत्र स्वामी स एव याच्यः -૨- અભણાવગ્રહ યાચનઃ
& રોગ આદિને કારણે ખાસ જરૂરી હોય તો તે સ્થાનો તેના માલિક પાસેથી તેને કલેશ ન થાય તે માટે વારંવાર માગ લેવા તે અભીષણા વગ્રહયાચન
6 સામાન્યથી અવગ્રહની યાચના કરી હોય છતાં રોગાદિ અવસ્થામાં ભિન્ન ભિન્ન જગ્યાનો ભિન્ન ભિન્ન રીતે ઉપયોગ કરવો પડે તો જયારે જયારે જે-જે જગ્યાનો જે-જે રીતે ઉપયોગ કરવાનો હોય ત્યારે ત્યારે તે-તે જગ્યાનો તે-તે રીતે ઉપયોગ કરવાની યાચના કરવી અર્થાત વારંવાર અવગ્રહ યાચના કરવી ___अभीक्ष्णं - नित्यं मुहुर्मुहुः पूर्वलब्धपरिग्रहो ग्लानाद्यवस्थासु मूत्रपुरीषोत्सर्गस्थानानि दातूचित्तपीडापरिहारार्थ: याचनीयानि
-૩- અવગ્રહ અવધારણઃ
$ માલિક પાસેથી અવગ્રહમાંગતી વખતે જ અવગ્રહનું પરિણામ નક્કી કરી લેવું તે અવગ્રહાલધારણ
– અવગ્રહની માગણી વખતે કેટલી જગ્યાની જરૂર છે તેનો નિર્ણય કરી જરૂર જેટલી જગ્યા માગીને તેટલીજ જગ્યાનો ઉપયોગ કરવો ___ एतावत् इति अवग्रहावधारणं, एतत्परिमाणमस्य एतावत् परिमितं सर्वत: क्षेत्रमवग्रहीतव्यं इत्येतदेवावधारणं ।
-૪ સમાન ધાર્મિક અવગ્રહ યાચનઃ
# પોતાની પહેલા કોઈ બીજા સાધમિકતે સ્થાન મેળવી લીધું હોય અને તે સ્થાનનો ઉપયોગ કરવાનો પ્રસંગ આવે તો તે સાઘર્મિક પાસેથી જ તે સ્થાન માગી લેવું તે સાધર્મિક અવગ્રહ યાચના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org