Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
RE
तत्वार्थस्त्रे शुभो-ऽशुभथ । एवं-वचोयोगो-मनोयोगश्वाऽपि शुभोऽशुभश्च । तत्र-शुभं पुण्यं सातादि सकलकर्मक्षयो वा तद्धेतुत्वात् शुभः, अशुभं पुनः पापरूपं नारकादि जन्मफलं संसारानुबन्धि तद्धेतुत्वादशुभो योग उच्यते। तत्रा-ऽशुभः काययोगोहि हिंसाऽस्तेया-ऽब्रह्मचर्यादीनि, तत्र-कायिकयोगः केवलोऽसंज्ञि पृथिव्यादिषु मसिद्धः । मनोव्यापाररहितो जीवानां माणघातको यः खल योगत्रयभाक माणी भवति तस्याऽप्युपसर्जनीभूत मनोवारव्यापारस्य कायिकयोग एवं घातकत्येनो. दुस्तशक्तित्वाद् विवक्षितः, अन्यत्र गतचित्तस्या- ऽन्यविषयां वाचञ्च भाषमाणस्य प्रमादिनः। वचनयोग और मनोयोग के भी यही दो-दो भेद हैं। शुभ का अर्थ है पुण्य या सातावेदनीय आदि समस्त कर्मों का क्षय । जो योग इसका कारण होता है, अतः शुम कहलाता है। अशुभयोग पापरूप होता है। नरक आदि में जन्म होना उसका फल है। संसार की परम्परा को बढाने के कारण वह अशुभयोग कहलाता है।
हिंसा करना, चोरी करना, अब्रह्मचर्यका सेवन करना आदि अशुभ काययोग है। केवल काययोग असंज्ञी एवं बचनलब्धि से रहित पृथ्वीकाय आदि एकेन्द्रिय जीवों में ही पाया जाता है। तीनों योगों से युक्त भी जो प्राणी मानसिक व्यापार से रहित होकर जीव का घात करता है, उसका कायिक योग ही माना जाता है, क्योंकि उस समय उसके मन और वचन का व्यापार गौण होता है । उसका मन कहीं
ગના પણ આજ પ્રકારના બે-બે ભેદ છે. શુભને અર્થ છે પુણ્ય અથવા સાતા વેદનીય આદિ સમસ્ત કર્મોને ક્ષય, જે વેગ આનું કારણ હોય છે તેથી શુભ કહેવાય છે. અશુભયોગ પાપરૂપ હોય છે. નરક આદિમાં ઉત્પન્ન થવું એ તેનું ફળ છે. સંસારની પરમ્પરાને વધારવાના કારણ રૂપ હોવાથી તે અશુભયોગ કહેવાય છે.
હિંસા કરવી, ચેરી કરવી, અબ્રહ્મચર્યનું સેવન કરવું આદિ અશુભ કાય છે. કેવળ કાયાગ અસંજ્ઞી અને વચન લબ્ધિથી રહિત પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીમાં જ જોવામાં આવે છે. ત્રણે રોગોથી યુકત પણ જે પ્રાણી માનસિક વ્યાપારથી રહિત થઈને જીવને ઘાત કરે છે તેને કાયિોગ જ માનવામાં આવે છે. કારણ કે તે સમયે તેના મન અને વચનના વ્યાપાર ગૌણ હોય છે. તેનું મન બીજે કશેક હોય છે અને વચન વળી કઈ બીજી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨