________________
૫૭. આ દષ્ટિએ તે સુખશાતા માટે નિશ્ચિત થાય છે. તે તેને જ શરણ માની તે લોકોને પાપનું સેવન કરાવે છે.
૫૮. જ્યારે કાણાવાળી નાવમાં જન્મ આંધળો બેસે છે. તે પાર જવા ઇચ્છે છે,
પણ વચ્ચે જ તે ડૂબી જાય છે.
૫૯. હે મિથ્યાત્વી અનાર્ય શ્રમણ! તું સંસાર પાર કરવાની ઇચ્છા કરે છે, પણ
આ સંસારમાં જ તું ફરી ફરી ફરતો થઈશ.
આમ હું કહું છું. બીજો ઉદ્દેશ પૂરો થયો.