________________
૨૨૩. ભગવાન કાશ્યપે કહ્યું છે કે આ ધર્મનો જ અંગીકાર કરે. આ ધર્મ ભિક્ષુની
ગ્લાનિ દૂર કરી તેને સમાધિથી સાજો કરશે.
૨૨૪. આ સુંદર ધર્મની દૃષ્ટિને બરાબર જાણી લઈ નિવૃત્તિ લે. ઉપસર્ગો જીતીને
મોક્ષ માર્ગે ચાલી જા.
આમ હું કહું છું. ત્રીજો ઉદ્દેશ પૂરો થયો. (અધ્યયન ત્રીજાં)
59