________________
૬૩૭. નિગ્રંથ એકલવિહારી, એકલ જ્ઞાની, બોધ પામેલો, શ્રુત જાણકાર, સારો સંયમ પાળે છે. સમિતિયુક્ત, સામાયિકમાં વર્તે છે. તે વિદ્વાન, આત્મવાદી અને શોકવિનાનો છે. પૂજન સત્કારથી દૂર રહે છે. તે ધર્મમાં સ્થિર, વિદ્વાન, નિયાગ મેળવે છે. તે દાંત, દ્વવેલો અને કાર્યોત્સર્ગ કરતો નિગ્રંથ કહેવાય છે. (૬)
આ સર્વે તું જાણ, તેને હું ભયતારક કહું છું. અધ્યયન સોળમું સમાપ્ત થયું. પ્રથમ શ્રુતસ્કંધ પૂરો થયો.
167