________________
૨૪૪. ઉ૫૨, નીચે અને તિર્યક દિશાઓમાં જે કાંઈ ત્રસ અને સ્થાવ૨ જીવો છે તેમને મારે નહિ. વિરતિ કરવામાં નિર્વાણ છે એમ કહ્યું છે.
૨૪૫. ભગવાન કાશ્યપે કહ્યું છે કે આ ધર્મનો જ સ્વીકાર કરે. તે ગ્લાનિ થયેલા ભિક્ષુને સાજો કરી સમાધિત કરશે.
૨૪૬. ધર્મદ્રષ્ટિને સારી રીતે જાણી નિવૃત્તિ લે. સઘળા ઉપસર્ગો જીતીને મોક્ષ માર્ગે જઈશ.
આમ હું કહું છું. ઉદ્દેશ ચોથો પૂરો થયો. અધ્યયન ત્રીજું સમાપ્ત થયું.
65