Book Title: Sudarshan Part 01 Author(s): Vadilal Motilal Shah Publisher: Vadilal Motilal Shah View full book textPage 9
________________ -- -- “જેન’ એ કાંઈ જુદી પૃથ્વી પરનું પ્રાણુનથી; એ બીજાઓ જેમ જન છે-મનુષ્ય છે, માત્ર બે માત્રા એની વિશેષતા છે. ભવ્ય આકાશગામી કલ્પનાશક્તિ ( Imaginative Power) za 92414924991 તપઃ એ બે પાંખો જ સામાન્ય “જિન” ને “જૈન” બનાવે છે. ગરૂડ બનાવે છે. સિંહ બનાવે છે, દેવ બનાવે છે, વિજેતા બનાવે છે, સજન–સંરક્ષણ અને સંહાર શક્તિનો ડાઈનેમ ધરાવતી કુશલતા બનાવે છે. જ્યાં તે બે પાંખો નથી ત્યાં જમીન પર આળોટવાની પ્રકૃતિ છે, દીનતા છે અને દીનતાજન્ય ઇર્ષા અને દંભ છે. કીડાનું કલેવર છે.....કડે જીવતરને લંબાવવા ખે છે, જેન જીતવા માટે જીવતરને પણ હેમે છે. કીડાનું ધ્યેય સુખ” છે, કે જે જમીનને સ્થૂલનેમિલ્કતને–માનપૂજાને વળગી રહેવામાં મનાયું છે. જેન’નું સ્વાભાવિક ધ્યેય “મુક્તિ” છે, કે જે પુરૂષાર્થથી મળી આવતી તમામ પ્રાપ્તિઓને રસ અથવા અનુભવ ચાખી લઈ ખોખાને યજ્ઞમાં હોમી દેવામાં સમાયેલી છે. “જૈનધર્મ' એ બીજું કાંઈ નહિ પણ એક એવું બીબું છે કે જે વડે ત્રિગુણાત્મક માટીમાંથી ગગનવિહારી ગરૂડે ઘડાય, અરણ્ય પ્રેમી એકાંતવાસી સિંહ ઘડાય. જ્યાં ઘડતર કલા નથી ત્યાં જનત્વ નથી; જ્યાં ઘડતર શેખ અને શક્તિ નથી ત્યાં જન ધર્મ નથી.” –વા. મે. શાહ - Scanned by CamScannerPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90