________________
શ્રર્યાં અને ધ્યાન:આદિ કરવા ઈચ્છા હશે તે ...ાં રહી કરી શકશો. હમને એકાંત જ જોતું હશે તેા મ્હારી હવેલીથી બહુ દૂર નહિ એવીશહેર અહારની જગામાં હમને અનુકૂળ પડે એવું એક મકાન ખધાવી આપીશ. તદન સાદા પાષાકમાં અને એકાંતમાં રહી હમારા આત્માને પાષવાના હમારા શુભ પ્રયાસમાં કાઈ ખલેલ ન કરે એવી દરેક સગવડ હું કરી આપીશ. પરંતુ મ્હારી પાસે હમને રાખવાથી સંધમાં કેટલાક સુધારા કરી શકીશ એવી મ્હને આશા છે. ”
પ્રેમચંદે એ દરખાસ્ત પર થોડી મિનિટ સુધી વિચાર કર્યો અને પછી જવાબ આપ્યાઃ “ મ્હારા વડીલ આત્મબંધુ ! હમારી એ સૂચનાની કિમત હું બરાબર સ્લૅમજી શકું છું અને તેટલા માટે ધણી ખુશીથી તે સ્વીકારૂ છું. મ્હારા જેવા તુચ્છ મનુષ્યની સામેલગીરીથી તે સાધુસુધારણાના મહદ્ કામાં આપને કાંઇ અંશે પણ અનુકૂળતા થશે તેા હું એથી પોતાને ભાગ્યશાળી માનીશ. આપણા વર્ગના સાધુઓમાં કયાં કયાં સડા છે, તે સડાનાં મૂળ કારણ કયાં છે અને તે કારણેા કેવી રીતે દૂર કરી શકાય એ બાબતેાના નેિ યત્કિંચિત્ અનુભવ છે અને તે અનુભવ હમારી સાથે મળીને કામ કરવામાં વાપરવા હું ખુશી છું. પરન્તુ હાલ તુરત આપણે આ સદ્યળી વાતચીત મુલ્તવી રાખી હમારા પગના દરદના ઇલાજ કરવાની ઘણી જરૂર છે. હમે અત્રે એકલા થોડા કલાક આરામ કરે તે હું વિજયનગર જઇને ઔષધ લઇ આવું અને આપને આરામ થયા પછી આપણે રાજનગર તરફ કુચ કરીશું.
.
સુદર્શનથી ચલાય તેમ ન હેાવાથી હેણે આ ચેાજના પસંદ કરી. ખેમચ'દ વિજયનગર તરફ રવાના થયા. મુઘ્ધન ગુણમાં એકલા પડયે કે તુરત જ હેતે પાતાની પત્ની, માતાપિતા અને મિત્રના દુઃખના ખ્યાલ આવવા લાગ્યા. તે સાથે મ્હાં કોઇ દિવસ લૂટફાટ થઇ નહાતી એવા પ્રદેશમાં આ લૂટારા કાણુ હોવા જોઇએ એ સંબધમાં પણ અનેક તર્કવિતર્ક થવા લાગ્યા. પ્રેમચંદના આત્મકથનનું ભરણુ પશુ હૅના મનમાં કાંઇ કાંઇ વિચારા ઉપજાવવા લાગ્યું. એની મદદથી સાધુસમાજમાં સુધારા થઈ શકશે એ વિચારથી હેને ઘડીમાં આનંદ થતા અને એ કામ મહામુશ્કેલ છે એમ યાદ આવવાથી વળી હનું મ્હાં પડી જતું. વિદ્યુત્સાળાને સમાજસેવાનાં કર્યાં કામમાં જેડવી,
૨.
Scanned by CamScanner